પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’|}} {{Poem2Open}} ગુજરાતી નવલકથાકાર, નાટ...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’|}}
{{Heading|શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’|}}

'''<center>એકત્રીસમા અધિવેશનના પ્રમુખ</center>'''
'''<center>શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’</center>'''
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, વિવેચક, નિબંધલેખક, ચિંતક અને કેળવણીકાર મનુભાઈ પંચોળીનો જન્મ ૧૫ ઑક્ટોબર, ૧૯૧૪ના રોજ પંચાશિયા ગામે થયો હતો. પિતા રાજારામ શાળામાં શિક્ષક હતા. નવ ધોરણ સુધીનો અભ્યાસ. ૧૯૩૦માં અસહકારની લડત આવી. તેમણે અભ્યાસ છોડી દીધો અને લડતમાં ઝંપલાવ્યું. જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૪૨માં ફરી લડતમાં ભાગ લીધો. ફરી જેલમાં ગયા. એમણે કેળવણી જાતે લીધી અને ગુજરાતના કેળવણીકાર બન્યા. નાનાભાઈ ભટ્ટ સાથે જોડાયા, નઈ તાલીમનું કામ શરૂ કર્યું. દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે કામ કર્યું. જૂના ભાવનગર રાજ્યમાં શિક્ષણપ્રધાન હતા. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વિધાનસભામાં ચૂંટાયેલા અને થોડો સમય શિક્ષણપ્રધાન પદે પણ રહેલા.
 
* ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, વિવેચક, નિબંધલેખક, ચિંતક અને કેળવણીકાર મનુભાઈ પંચોળીનો જન્મ ૧૫ ઑક્ટોબર, ૧૯૧૪ના રોજ પંચાશિયા ગામે થયો હતો. પિતા રાજારામ શાળામાં શિક્ષક હતા. નવ ધોરણ સુધીનો અભ્યાસ. ૧૯૩૦માં અસહકારની લડત આવી. તેમણે અભ્યાસ છોડી દીધો અને લડતમાં ઝંપલાવ્યું. જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૪૨માં ફરી લડતમાં ભાગ લીધો. ફરી જેલમાં ગયા. એમણે કેળવણી જાતે લીધી અને ગુજરાતના કેળવણીકાર બન્યા. નાનાભાઈ ભટ્ટ સાથે જોડાયા, નઈ તાલીમનું કામ શરૂ કર્યું. દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે કામ કર્યું. જૂના ભાવનગર રાજ્યમાં શિક્ષણપ્રધાન હતા. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વિધાનસભામાં ચૂંટાયેલા અને થોડો સમય શિક્ષણપ્રધાન પદે પણ રહેલા.
સાહિત્યકાર તરીકે મનુભાઈ ઉપર કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, રોમાં રોલા, ટૉલ્સ્ટૉય, રવીન્દ્રનાથ ટાગોર અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનો પ્રભાવ પડેલો. રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ તેમણે અનેક વાર વાંચી હતી. તેઓ ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્રના જાગ્રત અભ્યાસી હતા.

દર્શકના જીવનનો ઉદ્દેશ ‘આત્માના ઉત્કર્ષ અને જગતના સુખને માટે જીવવું’ હતો.
દર્શકના જીવનનો ઉદ્દેશ ‘આત્માના ઉત્કર્ષ અને જગતના સુખને માટે જીવવું’ હતો.
Line 12: Line 15:
દર્શકને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળેલો, ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. ‘સૉક્રેટિસ’ નવલકથાને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલો.
દર્શકને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળેલો, ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. ‘સૉક્રેટિસ’ નવલકથાને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલો.
તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ હતા. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. દર્શકનું અવસાન ૨૯ ઑગસ્ટ ૨૦૦૧ના રોજ અમદાવાદમાં થયું હતું.
તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ હતા. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. દર્શકનું અવસાન ૨૯ ઑગસ્ટ ૨૦૦૧ના રોજ અમદાવાદમાં થયું હતું.
ખંડ દ્વારા અખંડની યાત્રા
'''ખંડ દ્વારા અખંડની યાત્રા'''
(અખંડ શબ્દની શોધ)
(અખંડ શબ્દની શોધ)
આનંદશંકરભાઈ જેવા દિગ્ગજ સાહિત્યવિદો જે સભાના પ્રમુખસ્થાને બેઠા તે સ્થાને બેસતાં મારા જેવા અલ્પશિક્ષિત જ નહિ, અલ્પજ્ઞને કેટલો ક્ષોભ થાય છે તે સમજવું પણ અજાણ્યાને મુશ્કેલ લાગે તેવું છે.
આનંદશંકરભાઈ જેવા દિગ્ગજ સાહિત્યવિદો જે સભાના પ્રમુખસ્થાને બેઠા તે સ્થાને બેસતાં મારા જેવા અલ્પશિક્ષિત જ નહિ, અલ્પજ્ઞને કેટલો ક્ષોભ થાય છે તે સમજવું પણ અજાણ્યાને મુશ્કેલ લાગે તેવું છે.
Line 84: Line 87:
અને તેથીયે આઘે આઘે પડ્યું છે કશા વર્ગ, જાતિ, રંગ, પંથની બાધા વિનાનાં નર-નારીઓનું દર્શન.
અને તેથીયે આઘે આઘે પડ્યું છે કશા વર્ગ, જાતિ, રંગ, પંથની બાધા વિનાનાં નર-નારીઓનું દર્શન.
પણ તે નથી થયું કારણ કે સામાજિક ચેતના હજુ તે તબક્કે પહોંચી નથી. આપણે તેનું ધ્યાન કે ગાન કરી શકીએ છીએ – કરીએ છીએ. ઉમાશંકરે ‘દે વરદાન એટલું’ – માં અનુપમ રીતે એ ગાન કર્યું છે :
પણ તે નથી થયું કારણ કે સામાજિક ચેતના હજુ તે તબક્કે પહોંચી નથી. આપણે તેનું ધ્યાન કે ગાન કરી શકીએ છીએ – કરીએ છીએ. ઉમાશંકરે ‘દે વરદાન એટલું’ – માં અનુપમ રીતે એ ગાન કર્યું છે :
{{Poem2Close}}
<poem>
‘ન ભોમકા ગાય વસૂકી શી હો!
‘ન ભોમકા ગાય વસૂકી શી હો!
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.’
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.’
Line 89: Line 94:
‘ધુરા વહે જે જનતાની અગ્રીણો,
‘ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથીય છેલ્લા.’
તે પંગતે હો સહુથીય છેલ્લા.’
· ક્યાંયાં છે આ? કે –  
::: ક્યાંયાં છે આ? કે –  
‘ને બ્રાહ્મણો – સૌમ્ય વિચારકો–, તે
‘ને બ્રાહ્મણો – સૌમ્ય વિચારકો–, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.’
સત્તા તણા રે ન પુરોહિતો બને.’
· છે? બહુધા નથી.
::: છે? બહુધા નથી.
</poem>
{{Poem2Open}}
પણ જે છે તેના જ ગાનથી શબ્દમાં મહિમા પ્રગટ્યો નથી. જે થવા મથે છે તેનું અણિશુદ્ધ અવતરણ કરનારા શબ્દનો મહિમા છે. મનુષ્યનું તત્ક્ષણનું સ્વરૂપ જ નહિ પણ મનુષ્યનું ઉદ્‌ઘાટિત થતું સ્વરૂપ પણ જેમાં વ્યંજિત થાય તે શબ્દ સ્મરણીય, અરે પ્રણમ્ય બને છે.

આપણા દશાવતારની કથા એ આખરે આ કૂટસ્થના ઉદ્‌ઘાટિત થતા સ્વરૂપ સિવાય શેની કથા છે?
આપણા દશાવતારની કથા એ આખરે આ કૂટસ્થના ઉદ્‌ઘાટિત થતા સ્વરૂપ સિવાય શેની કથા છે?
Line 220: Line 227:
દક્ષિણની આ જાહોજલાલીપૂર્ણ રાજનગરીમાં આપણે આવાં સ્વપ્નાં લઈને ઊઠીએ તેટલું પ્રાર્થીને હું પૂરું કરું છું.
દક્ષિણની આ જાહોજલાલીપૂર્ણ રાજનગરીમાં આપણે આવાં સ્વપ્નાં લઈને ઊઠીએ તેટલું પ્રાર્થીને હું પૂરું કરું છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩૦
|next = ૩૨
}}
18,450

edits

Navigation menu