પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી જયંત પાઠક|}} {{Poem2Open}} જયંત પાઠકનો જન્મ ૧૯૨૦ના ઑક્ટોબરની...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
જયંત પાઠકનો જન્મ ૧૯૨૦ના ઑક્ટોબરની ૨૦મી તારીખે પંચમહાલ જિલ્લાના રાજગઢ મુકામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ રાજગઢમાં લીધું. માધ્યમિક શિક્ષણ કાલોલમાં લીધું. ૧૯૩૮માં મૅટ્રિક થયા, ૧૯૪૩માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા, ૧૯૪૫માં એમ.એ. થયા અને ૧૯૬૦માં પીએચ.ડી. થયા. ૧૯૪૩-૪૭ના ગાળા દરમિયાન હાલોલમાં શિક્ષક તરીકે કામ કર્યું. પાંચ વર્ષ મુંબઈમાં ‘જન્મભૂમિ’ અને ‘હિંદુસ્તાન’ વગેરે દૈનિકોમાં કામ કર્યું. ૧૯૫૩થી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. થોડો સમય સૂરતની ચુનીલાલ ગાંધી વિદ્યાભવનમાં સંશોધન સંસ્થાના નિયામક તરીકે કાર્ય કર્યું.
<center>પાત્રીસમા અધિવેશનના પ્રમુખ</center><br>
<center>શ્રી જયંત પાઠક</center><br>
* જયંત પાઠકનો જન્મ ૧૯૨૦ના ઑક્ટોબરની ૨૦મી તારીખે પંચમહાલ જિલ્લાના રાજગઢ મુકામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ રાજગઢમાં લીધું. માધ્યમિક શિક્ષણ કાલોલમાં લીધું.  
૧૯૩૮માં મૅટ્રિક થયા, ૧૯૪૩માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા, ૧૯૪૫માં એમ.એ. થયા અને ૧૯૬૦માં પીએચ.ડી. થયા. ૧૯૪૩-૪૭ના ગાળા દરમિયાન હાલોલમાં શિક્ષક તરીકે કામ કર્યું. પાંચ વર્ષ મુંબઈમાં ‘જન્મભૂમિ’ અને ‘હિંદુસ્તાન’ વગેરે દૈનિકોમાં કામ કર્યું. ૧૯૫૩થી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. થોડો સમય સૂરતની ચુનીલાલ ગાંધી વિદ્યાભવનમાં સંશોધન સંસ્થાના નિયામક તરીકે કાર્ય કર્યું.
હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ કવિતા વાંચવા અને લખવાનું આકર્ષણ રહેલું. સુંદરમ્-ઉમાશંકરની કવિતા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને બચુભાઈ રાવતનાં પ્રેરણા અને માર્ગદર્શન તેમને પ્રાપ્ત થયાં હતાં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘જીવનના સંદર્ભમાં કલાને મૂલવવાની દૃષ્ટિ’ આપી હતી. જયંત પાઠકની કવિતા અને કાવ્યભાવના ઉપર શેક્સપિયર, કાલિદાસ અને રવીન્દ્રનાથનો પ્રભાવ પડેલો. તેમનું પ્રથમ કાવ્ય ૧૯૩૮ના પ્રસ્થાનના દીપોત્સવી અંકમાં પ્રસિદ્ધ થયેલું. જયંત પાઠક પાસેથી કાવ્યસંગ્રહો, સ્મૃતિકથા, વિવેચન, અનુવાદ અને સંપાદન આ વિષયના ગ્રંથો મળેલ છે.

તેમના ‘મર્મર’ (૧૯૫૪) કાવ્યસંગ્રહ પછી ‘સંકેત’ (૧૯૬૦), ‘વિસ્મય’ (૧૯૬૪), ‘સર્ગ’ (૧૯૬૯), ‘અંતરિક્ષ’ (૧૯૭૫), ‘અનુનય’ (૧૯૭૮), ‘વગડાનો શ્વાસ’ (૧૯૭૮), ‘મૃગયા’ (૧૯૮૩), ‘શૂળી ઉપર સેજ’ (૧૯૮૮), ‘બે અક્ષર આનંદના’ (૧૯૯૨), ‘ક્ષણોમાં જીવું છું’ (૧૯૯૭) અને ‘દ્રુતવિલંબિત’ (૨૦૦૩) પ્રગટ થયા છે. તેમની કવિતામાં પ્રકૃતિ, પ્રણય, કુટુંબજીવન, શૈશવ અને માનવીય ગૌરવ વગેરે વિષયો ઉપર સંવેદનશીલ કવિના હાથે લખાયેલી કવિતાઓ છે. તેમની કવિતામાં વિષય તરીકે ગ્રામજીવન અને નગરસંસ્કૃતિ પણ વણાયેલી છે. ઊર્મિનો આવેગ પણ તેમની કવિતામાં વિશેષ માલૂમ પડે છે. છંદોબદ્ધ રચનાઓમાં ભાવને અનુરૂપ પદાવલિ તેઓ પ્રયોજે છે. સબળ કલ્પનો, ગદ્યલયનો વિનિયોગ અને કલાકસબ અજમાવવા પરત્વે જયંત પાઠકમાં આધુનિક વલણ પણ જોવા મળે છે.

Line 15: Line 18:
૧૯૮૯-૯૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. પહેલી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ હૃદયરોગથી તેમનું અવસાન થયું હતું.

સાંપ્રત સાહિત્ય : વહેણો અને વળાંકો
'''સાંપ્રત સાહિત્ય : વહેણો અને વળાંકો'''
સજ્જનો અને સન્નારીઓ.
સજ્જનો અને સન્નારીઓ.
ગુજરાતી સાહિત્ય પરિષદના આ ૩૫મા અધિવેશનના પ્રમુખસ્થાને મને લાવવા બદલ સૌપ્રથમ તો ગુજરાતી ભાષાસાહિત્યના સૌ ચાહકોનો હું હૃદયથી આભાર માનું છું. હું જાણું છું કે હું કોઈ પ્રકાંડ પંડિત નથી, મહાન કવિ નથી, વાર્તાકાર કે નાટ્યકાર તો નથી જ નથી. આવા ઘણા ‘નથી’ જેનામાં છે, તેને આ પદે સ્થાપવામાં સાહિત્યરસિકોનો સ્નેહ-સદ્‌ભાવ જ કારણભૂત હશે. મારી કોઈ લાયકાત હોય તો એટલી જ કે હું સાહિત્યમાં રસ-રુચિ ધરાવું છું ને સર્જન-વિવેચનક્ષેત્રે મારી શક્તિ ને આવડત પ્રમાણે કામ કરું છું. આવી સાહિત્યસંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષાસાહિત્યનું પોષણ-સંવર્ધન થાય છે ને થવું જોઈએ, એવી મારી આસ્થા ને ખેવના છે. એવા કાર્યમાં હું નિમિત્ત બનું, ભાગીદાર બનું તે મને ગમે. મારી પહેલાં, પ્રમુખના આ ગૌરવાન્વિત પદને શોભાવનાર મહાજનોનું સ્મરણ કરું છું ત્યારે હું થોડો સંકોચ જરૂર અનુભવું છું, પણ સાહિત્ય-પદારથ પ્રતિની મારી નિષ્ઠા ને આપ સૌનો મારા ભણીનો પક્ષપાત મને પ્રેરણા ને હામ આપે છે. મારા એ સૌ પુરોગામીઓને, સર્જકોને, પંડિતોને મનોમન પ્રણામ કરીને, એમના આશીર્વાદ પ્રાર્થીને હું આ સ્થાન સ્વીકારું છું. મને આશા છે કે ગુજરાતીના સાહિત્યરસિકોના સાથ-સહકારથી હું મારું કામ રૂડી રીતે કરી શકીશ.

સામાન્ય રીતે આવાં મોટાં અધિવેશનોમાં પ્રમુખસ્થાનેથી આપવાના પ્રવચનમાં સાહિત્યના ઝીણા ને જટિલ મુદ્દાઓની વિચારણાને બદલે સાહિત્ય-જગતના કેટલાક વ્યાપક ને વ્યવહારુ પ્રશ્નોની વિચારણા થાય છે તે વધારે યોગ્ય ગણાય. અહીં ઉપસ્થિત સૌ સાહિત્યરસિકો તો છે, પણ બધાય સાહિત્યના પંડિતો કે સર્જકો છે એવું નથી. સાહિત્ય-સમાજમાં એક એવો વર્ગ હોય છે, જે સાહિત્યસર્જન કે સાહિત્યશાસ્ત્ર વિશે ઝાઝું જ્ઞાન ધરાવતો ન હોય, પણ સાહિત્યપદાર્થમાં રુચિ ધરાવતો હોય ને એના ગજા પ્રમાણે તેમ અનુકૂળતા પ્રમાણે સાહિત્યને અભિમુખ હોય. સામાન્ય રીતે આપણે સાહિત્યના વિદ્વાનો જ્યારે સાહિત્યની ઝીણી ને ઊંડી વાતો કરતા હોઈએ છીએ ત્યારે આ વર્ગને વિસારે પાડતા હોઈએ છીએ, એમના સાહિત્ય વિશેના પ્રતિભાવોને ઘણુંખરું લક્ષ બહાર રાખતા હોઈએ છીએ. આજના આ યંત્રોદ્યોગપ્રધાન યુગમાં માણસને માણસ બનવા માટે, માણસ રાખવા માટે સાહિત્યનો પ્રસાર આવશ્યક બલકે અનિવાર્ય છે એમ આપણે માનતા હોઈએ તો સામાન્યજનને સાહિત્યાભિમુખ કરવાની ચિંતા ને એને માટેના ઉપાયો કરવાની તત્પરતા આપણામાં હોવી જોઈએ. આનો અર્થ એવો નથી કે આવાં અધિવેશનોમાં વિદ્વદ્‌ભોગ્ય ચર્ચાઓ ન જ થાય, એ તો થાય જ ને અહીં પણ થશે. મારે તો માત્ર એટલું જ કહેવાનું છે કે મારું વક્તવ્ય હું બહુધા સાહિત્ય અને સાહિત્ય પરિષદ અંગેની કેટલીક વ્યાપક વિચારણા પૂરતું મર્યાદિત રાખું તો આપ સૌ મારા એવા અભિગમને સમજશો ને આવકારશો.

સાહિત્યજગતમાં મેં પદાર્પણ કર્યું ત્યારના દેશકાળનો વિચાર કરતાં હું રોમાંચ અનુભવું છું. એ અરસો દેશના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ હતું. જીવન આશા-આકાંક્ષાઓથી તરવરતું, આદર્શોથી, ભાવનાઓથી ભર્યું ભર્યું હતું. પ્રજામાં સ્વાતંત્ર્યની લગની હતી ને સાથે જીવનનાં અનેક ક્ષેત્રોમાં ઉન્નતિ સાધવાની ઝંખના ને મથામણ હતાં. સમગ્ર જીવનમાં આવો જુવાળ આવ્યો હોય ત્યારે સાહિત્ય એના પ્રભાવથી ભાગ્યે જ અલિપ્ત રહી શકે. ખરી વાત તો એ છે કે ત્યારે સાહિત્ય જેવી કલા એ પ્રભાવને વધારે વ્યાપક ને પ્રબળ કરે. આ અરસાનો કવિ પ્રજાનું મુખ બન્યો. એને ‘એક માનવી જ કાં ગુલામ?’ એવો પ્રશ્ન તો સ્ફુર્યો; ઉપરાંત એનામાં ‘વિશાળ જગ વિસ્તરે નથી એક જ માનવી’ ને यत्र विश्व भवत्येकनीडम्નાં ભાન-ભાવના પણ જાગ્યાં. માનવતા ને સૌંદર્ય આ ગાળાના કવિના આરાધ્ય વિષય રહ્યા. સુંદરમે ‘માનવી માનવ’ કાવ્ય રચ્યું. ઉમાશંકરે ‘વિરાટ પ્રણય’ લખ્યું. સૌંદર્યને જ નહીં અસુંદરને પણ સુંદર કરીને ચાહવાની આ કવિઓની પ્રતિજ્ઞા છે. સુંદરમ્ કહે છે :

{{Poem2Close}}
<poem>
હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની
હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની
ને જે અસુંદર રહી તેહ સર્વને
ને જે અસુંદર રહી તેહ સર્વને
મૂકું કરી સુંદર ચાહી ચાહી.
મૂકું કરી સુંદર ચાહી ચાહી.
</poem>
{{Poem2Open}}
ચાહીને જગતને સુંદર કરવાનો એ કાળના કવિઓનો એક ઉમદા સંકલ્પ હતો, ને પુરુષાર્થ પણ. આની પાછળ માનવીની માનવતામાં આસ્થા હતી, પુરુષાર્થમાં શ્રદ્ધા હતી. મારા જેવા સાહિત્યકારોની સર્જનવૃત્તિના મૂળમાં આવી શ્રદ્ધા હતી. માનવીના જેવો જ પ્રકૃતિભણી પણ અમારો પ્રેમ. મારા જેવાનો જન્મ ને ઉછેર માણસ કરતાં પ્રકૃતિ તરફ હૃદય વધારે નિકટ ને ભરપૂર પ્રમાણમાં એવા પ્રદેશમાં, એટલે પ્રકૃતિ તરફ હૃદય વધારે ઢળે. સંસ્કૃતિનો અનાદર કે અણગમો તો નહીં જ નહીં. એવું હોય તો તો કવિતાકલા ભણી વળવાનું બને જ ક્યાંથી! કવિતા કલાય તે છે તો સંસ્કૃતિની જ નીપજ; માણસની સંસ્કારયાત્રાની એક અનન્ય ઉપલબ્ધિ. સંસ્કૃતિની અવસ્થામાં હોઈએ એટલે જ પ્રકૃતિની ઝંખના વધારે તીવ્રોત્કટ હોય એવું પણ સમજાય છે. માણસ ને એની સંસ્કૃતિ વિશે લખાતું તો હતું પણ જાણે પૂરા મનથી નહીં, પૂરી સંડોવણીથી નહીં. આથી ઊલટું જ્યારે પ્રકૃતિ આલેખન માટે કલમ ઊપડતી ત્યારે વધારે સહજ ને પરિચિત ભોંય ઉપર માંડતી લાગતી. અમારી પેઢીના કેટલાક કવિઓમાં પ્રકૃતિનું અને સંસ્કૃતિનું સમાન આકર્ષણ જોવા મળે છે તો કેટલાકમાં પ્રકૃતિ, આદિમતા, નૈસર્ગિક આવેગો ભણીનું આકર્ષણ વધારે હોવાનું જણાય છે. પ્રકૃતિને હું પૂરા રાગાવેગથી ચાહું છું એ વાતની પ્રતીતિ મારી ‘વનાંચલ’ અને ‘તરુરાગ’ જેવી કૃતિઓમાં થશે. વન્ય આવેગોની કવિતામાં શૈશવ, વતન, પ્રકૃતિ બધું એકબીજામાં ગૂંથાઈને આવે છે ને જાણે મારી અસલિયતને ઓળખાવે છે. મારા શ્વાસમાં હજી પણ થોડો વગડાનો શ્વાસ છે એનું ભાન મને સતત રહે છે. એટલે જ મેં લખ્યું :

આનંદ છે : સંસ્કારથી હું ધન્ય;
આનંદ છે : સંસ્કારથી હું ધન્ય;
Line 48: Line 55:
આ ને આવી આવી નવી નવી વિચારણાઓ થાય તે સાહિત્યપદાર્થની સમજણ માટે ઇષ્ટ જરૂર છે, પણ આપણો વિવેચક કંઈક ઉતાવળિયો ને એકમાર્ગી થયો લાગે છે. એની પાસે દોઢ-બે હજાર વર્ષનો પૂર્વ-પશ્ચિમનો વિવેચનવારસો છે. વારસાનો લાભ લઈને એ જો એક વ્યાપક ને સર્વાશ્લેષી ભૂમિકા તૈયાર કરી શકે તો આપણું વિવેચન સાહિત્યપદાર્થની સમજ ને આસ્વાદ માટે વધુ કામયાબ બની શકે. આપણો વિવેચક ક્યાંક ક્યાંક પૂર્વ-પશ્ચિમના વિવેચનવિચારમાં રહેલું સામ્ય તારવી આપે છે; તેમાં રહેલો વિશેષ સ્પષ્ટ કરી આપે છે ને સમન્વયની દૃષ્ટિ રાખીને આપણી કૃતિને વિવિધ વિવેચન-વિચારોથી તપાસે પણ છે, પણ આ અભિગમ ને આ પ્રવૃત્તિ બહુ વ્યાપક નથી, અલ્પ પ્રમાણમાં થાય છે; એ વધે એમ ઇચ્છીએ. એમ થાય તો સાંપ્રતમાં પ્રચલિત કેટલાક સાહિત્યવિચારોના એકાંગીપણાનું ને એમનો વિનિયોગ કરવામાં રહેલી અડચણોનું નિવારણ થાય.

આ બધું છતાં એકંદરે સર્જન કરતાં વિવેચનના ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સારું કામ થયું છે એવી છાપ ઊઠે છે. સર્જનમાં મંડળી મળવાથી ભાગ્યે જ કંઈ લાભ થતો હશે, જ્યારે વિવેચન-સંશોધનમાં તો વિદ્વાનો ને નિષ્ણાતો મંડળી રચીને ઘણું મૂલ્યવાન કાર્ય કરી શકે. આપણી સાહિત્ય-સંશોધનની સંસ્થાઓએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી અપ્રાપ્ય કે દુષ્પ્રાપ્ય સાહિત્યસામગ્રી સંપડાવી છે. સાહિત્યકોશ, સાહિત્યસંજ્ઞાઓનો કોશ, જ્ઞાનકોશ આદિનું કાર્ય ઓછીવત્તી ગતિએ ચાલી રહ્યું છે. પ્રાચીન સાહિત્યનું નવેસર સંશોધન-સંપાદન થાય છે ને લોકકલા, લોકસાહિત્ય જેવા વિષયમાં યુનિવર્સિટીઓ, અકાદમી ને અન્ય સંસ્થાઓ દ્વારા વિવરણ-વિવેચનના ગ્રંથો તૈયાર થઈ રહ્યા છે; જોકે પ્રગટ થતા સાહિત્યનું વિવેચન ઓછું થાય છે; થાય છે તો સમયસર થતું નથી, ઉતાવળે ને ઉભડક થાય છે, એવી એવી ફરિયાદો તો રહે જ છે. આપણે ત્યાં સાહિત્યનાં સામયિકોની સંખ્યા ઘટતી જાય છે ને તેમાંય સમીક્ષાની પ્રવૃત્તિ ઓછી થાય છે. ક્યાંક ક્યાંક તો સામયિકો સ્વીકાર-નોંધમાં સેંકડો પુસ્તકોની યાદી આપીને કૃતકૃત્ય થાય છે. કેટલાંક અખબારો સાહિત્યસમીક્ષાનો નિયમિત વિભાગ ચલાવે છે, પણ તેય પ્રગટ થતાં પુસ્તકોને પહોંચી વળતાં નથી. વળી આવાં અવલોકનો, તેમની કેટલીક મર્યાદાઓને કારણે શ્રદ્ધેયતામાં પણ ઊણાં ઊતરે છે. પુસ્તકો વિશે જુદે જુદે સ્થળે જે અભિપ્રાયો પ્રગટ થાય છે તે વાચકની સૂઝસમજમાં વધારો કરવાને બદલે તેની મૂંઝવણમાં વધારો કરનારા પણ ક્યારેક બનતા હોય છે. સાહિત્યકૃતિઓની તત્કાલ વિવેચના થાય, મૂલ્યાંકન થાય, એમનાં ગુણોની ને કમીઓની વાચકને વેળાસર જાણ થાય એવી કોઈ નિયમિત ને વિશ્વાસ પ્રેરે એવી વ્યવસ્થા હોવી ઘટે. ‘તટસ્થતા’, ‘નિષ્પક્ષતા’ જેવા મોટા આદર્શવાચક શબ્દો ન વાપરીએ, ‘મૈત્રીવિવેચન’, ‘ભાટાઈ’ જેવાં નિંદાત્મક વચનો ન પ્રયોજીએ ને કહીએ કે સમાલોચક કૃતિના ગુણદોષનું પૂરા વિવેકથી વિવરણ કરે, નિખાલસતાથી ગુણદોષ અનુસાર એને પુરસ્કૃત કે તિરસ્કૃત કરે. વિવેક જ જેની પ્રવૃત્તિનો પાયો તે વિવેચક કોદાળીને કોદાળી નહીં કહે તો બીજું કોણ કહેશે?

[૨]
'''[૨]'''
એક કાળે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યસંસ્થાઓ સાહિત્યેતર કલાક્ષેત્રોના વિકાસ માટે પણ ચિંતા કરતી, પ્રવૃત્તિ કરતી ને તેમની સિદ્ધિઓને પુરસ્કૃત કરતી. આજે હવે ચિત્ર, સંગીત, નૃત્ય આદિ કલાઓની નોખી સંસ્થાઓ છે ને એમણે એમના વિકાસ-વિસ્તારની જવાબદારી ઉપાડી લીધી છે. સાહિત્યસંસ્થાનું કાર્યક્ષેત્ર આમ એક બાજુ સંકોચાયું છે તો બીજી બાજુ એને માટે સાહિત્યમાં વધુ સઘનતાથી ને એકાગ્રતાથી કાર્ય કરવાની શક્યતાઓ વધી છે. સાહિત્ય જેમ વિપુલતામાં ને વિવિધતામાં ગતિ કરે છે તેમ તેમ તેના પ્રશ્નો ને પ્રશ્નોની જટિલતા, સંકુલતા પણ વધતાં જાય છે. ગુજરાતી ભાષાસાહિત્યના અનેક પ્રશ્નો છે; એમાંના કેટલાક તો ઠીક ઠીક પુરાણા છે ને અવારનવાર વિચારણા માટે આવીને પાછા વિસારે પડી જાય છે. સર્જન-વિવેચનના કે ભાષાના કેટલાક તાત્ત્વિક પ્રશ્નોના નિરાકરણ અંગે પરિષદ એક સંસ્થા તરીકે કદાચ ઝાઝું ન કરી શકે એ સમજાય એવું છે, પણ વ્યવહારના સ્તરે રોજ રોજ વધતા ને ઉકેલ માગતા પ્રશ્નોનું નિરાકરણ તો એણે શોધવું ઘટે. આવા કેટલાક પ્રશ્નો અહીં આપ સૌના ધ્યાન પર લાવવાનું ઠીક સમજુ છું.

ગુજરાતી સાહિત્ય પરિષદે તેના બંધારણમાં ભાષા-સાહિત્યના વિકાસનો, ઉત્કર્ષનો ઉદ્દેશ રાખ્યો છે ને બંધારણની જોગવાઈ અનુસાર તે કામ પણ કરતી રહી છે. પરિષદે કરવાનાં કામોમાં પ્રધાન-ગૌણનો વિવેક હોય, પ્રાથમિકતાનો ખ્યાલ હોય એ સારું છે, પણ નર્મદના શબ્દોમાં કહીએ તો ‘કેટલાંક કામો વિષે ઢીલ નવ ચાલે’, તેમ એમને કોરે પણ ન મુકાય. મને યાદ છે ત્યાં સુધી ગુજરાતમાં છેલ્લાં પચાસેક વર્ષથી ગુજરાતી લિપિ, શબ્દોની જોડણી ને વર્ણવ્યવસ્થા અંગે વિચારણા ચાલે છે. છેક આ સદીના ચોથા દાયકામાં ‘પ્રસ્થાન’ સામયિકમાં મેં કાકાસાહેબ ને કિશોરલાલની લિપિવિચારણાના લેખો ને એમણે નક્કી કરેલી સૂચિત લિપિમાં અન્ય વિષય ઉપર એમણે લખેલા લેખો પણ વાંચેલા. મહેન્દ્રભાઈ મેઘાણીએ લિપિ ને જોડણીમાં કેટલાક સુધારા સૂચવ્યા ને આજે પણ એ અનુસાર લખી રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના શબ્દકોશમાં જોડણીના નિયમો આગ્રહપૂર્વક છપાયા ને હવે પછી સાર્થ જોડણીકોશમાં છે તેથી જુદી જોડણી કરવાનો કોઈને અધિકાર નથી એવું આદેશાત્મક લખાણ પણ મુકાયું છે. છેક હમણાં પણ કેટલાક વિદ્વાનોએ જોડણી અંગે રજૂઆત કર્યાનું જાણમાં છે. સાહિત્ય પરિષદ આ પ્રશ્નો અંગે વિચારણા કરી એનો ઉકેલ લાવે એવું ઇચ્છીએ.

Line 61: Line 68:

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩૪
|next = ૩૬
}}
18,450

edits

Navigation menu