18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 132: | Line 132: | ||
તો ‘અનહટની સરહદે’ (૧૯૬૬) મારા વનપ્રકૃતિના નિબિડ અનુભવની સૉનેટમાળા છે જે ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૬)માં પ્રગટ થઈ છે. આ આઠેય સૉનેટો બચુભાઈએ ‘કુમાર’માં ખાસ અપવાદ રૂપે એકસાથે છાપ્યાં હતાં ને નોંધ પણ મૂકી હતી કે આ સૉનેટમાળામાં કવિની સર્જનચેતના પણ અનહદની સરહદે રહીને પ્રવર્તે છે. કોઈક વિવેચકોને આ સૉનેટમાળા આપણી ભાષાની એક સમૃદ્ધ કૃતિ લાગી છે. તો રાધેશ્યામ શર્માને એમાં કશીક ‘સેક્સ’ સંવેદના પણ અનુસ્યૂત થઈ છે એમ લાગ્યું છે. ખાસ તો તેના ૮મા સૉનેટમાં ‘ઝૂરતી ત્યહીં કો રાજકુંવરી’ જેવા ઉલ્લેખમાં આદિમતાનું પગેરું પ્રથમ તો મને તૃણતત્ત્વમાં મળ્યું હતું; તે છેવટે ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) કાવ્યસંગ્રહમાં તૃણદર્શનમાં પરિણમતું જોઈ શકાશે. તૃણ મને બ્રહ્મતત્ત્વનું પ્રતીક લાગ્યું છે. સ્વ. શ્રી સુંદરમ્ અને તૃણતત્ત્વમાંથી નીકળી જવા સૂચવતા હતા, પણ મેં એમનું માન્યું જ નહીં. મને તૃણ એ પ્રકૃતિની સંસ્કૃતિ ઉપર વિજયપતાકા જેવું લાગ્યું છે. તો શ્રી સુરેશ જોષીએ ‘કેસૂડાં’ના વાર્ષિક અંકનું સંપાદન કર્યું તેમાં મેં એક આખી ‘હાઇકુમાલા’ જેવો પ્રયોગ તૃણનાં આલંબને કર્યો હતો. તેમાં તૃણબ્રહ્મનું નરસિંહ મહેતાની જેમ આવું દર્શન કર્યું હતું : “લીલા લટકાં કરે તૃણનો બ્રહ્મ”. | તો ‘અનહટની સરહદે’ (૧૯૬૬) મારા વનપ્રકૃતિના નિબિડ અનુભવની સૉનેટમાળા છે જે ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૬)માં પ્રગટ થઈ છે. આ આઠેય સૉનેટો બચુભાઈએ ‘કુમાર’માં ખાસ અપવાદ રૂપે એકસાથે છાપ્યાં હતાં ને નોંધ પણ મૂકી હતી કે આ સૉનેટમાળામાં કવિની સર્જનચેતના પણ અનહદની સરહદે રહીને પ્રવર્તે છે. કોઈક વિવેચકોને આ સૉનેટમાળા આપણી ભાષાની એક સમૃદ્ધ કૃતિ લાગી છે. તો રાધેશ્યામ શર્માને એમાં કશીક ‘સેક્સ’ સંવેદના પણ અનુસ્યૂત થઈ છે એમ લાગ્યું છે. ખાસ તો તેના ૮મા સૉનેટમાં ‘ઝૂરતી ત્યહીં કો રાજકુંવરી’ જેવા ઉલ્લેખમાં આદિમતાનું પગેરું પ્રથમ તો મને તૃણતત્ત્વમાં મળ્યું હતું; તે છેવટે ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) કાવ્યસંગ્રહમાં તૃણદર્શનમાં પરિણમતું જોઈ શકાશે. તૃણ મને બ્રહ્મતત્ત્વનું પ્રતીક લાગ્યું છે. સ્વ. શ્રી સુંદરમ્ અને તૃણતત્ત્વમાંથી નીકળી જવા સૂચવતા હતા, પણ મેં એમનું માન્યું જ નહીં. મને તૃણ એ પ્રકૃતિની સંસ્કૃતિ ઉપર વિજયપતાકા જેવું લાગ્યું છે. તો શ્રી સુરેશ જોષીએ ‘કેસૂડાં’ના વાર્ષિક અંકનું સંપાદન કર્યું તેમાં મેં એક આખી ‘હાઇકુમાલા’ જેવો પ્રયોગ તૃણનાં આલંબને કર્યો હતો. તેમાં તૃણબ્રહ્મનું નરસિંહ મહેતાની જેમ આવું દર્શન કર્યું હતું : “લીલા લટકાં કરે તૃણનો બ્રહ્મ”. | ||
આ તૃણની આંગળી પકડીને જ હું દક્ષિણ ગુજરાતના વનાંચલોમાં પ્રવેશ્યો છું. ‘અનહદની સરહદે’માં હું આદિમ આવેગો ને અનામી આશ્રયો લઈને ડાંગના અડાબીડ વનમાં ગયો હતો; એ સૉનેટમાળા પછી હું જાણે હવે ‘તૃણ અને તારકો’ વચ્ચે આવી ગયેલા એક ગ્રહની જેમ બન્ને બાજુનું આકર્ષણ અનુભવું છું ને તેથી ‘તૃણ અને તારકો વચ્ચે’ (૧૯૬૪) જેવી કૃતિ જન્મે છે. જેની ટોચ આવી પંક્તિઓમાં આવે છે : | આ તૃણની આંગળી પકડીને જ હું દક્ષિણ ગુજરાતના વનાંચલોમાં પ્રવેશ્યો છું. ‘અનહદની સરહદે’માં હું આદિમ આવેગો ને અનામી આશ્રયો લઈને ડાંગના અડાબીડ વનમાં ગયો હતો; એ સૉનેટમાળા પછી હું જાણે હવે ‘તૃણ અને તારકો’ વચ્ચે આવી ગયેલા એક ગ્રહની જેમ બન્ને બાજુનું આકર્ષણ અનુભવું છું ને તેથી ‘તૃણ અને તારકો વચ્ચે’ (૧૯૬૪) જેવી કૃતિ જન્મે છે. જેની ટોચ આવી પંક્તિઓમાં આવે છે : | ||
{{ | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
“તારકો ને તૃણની બિચોબિચ. | “તારકો ને તૃણની બિચોબિચ. |
edits