પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૮: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી વિનોદ ભટ્ટ|}} {{Poem2Open}} ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખ...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''આડત્રીસમા અધિવેશનના પ્રમુખ'''</center>
<center>'''શ્રી વિનોદ ભટ્ટ'''</center>
ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખક. વિનોદ ભટ્ટનો જન્મ ૧૪મી જાન્યુઆરી ૧૯૩૮ના રોજ દહેગામ તાલુકાના નાંદોલ ગામે થયો. ૧૯૫૫માં એસ.એસ.સી.; ૧૯૬૧માં બી.એ.; ૧૯૬૪માં એલએલ.બી. થયા. વીસેક વર્ષ સુધી વેચાણવેરામાં કામ કર્યું. થોડા સમય આવકવેરા વિભાગમાં સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૯૭થી તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી. હાલ તેઓ સાહિત્યસર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે.

વિનોદ ભટ્ટે વિવિધ વાચનસામગ્રી પીરસતાં પુસ્તકો આપ્યાં છે. સાહિત્યક્ષેત્રે તેમણે પ્રવેશ કર્યો, ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) પુસ્તકથી. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’ (૧૯૭૨)માં તેમની સર્જકપ્રતિભા પ્રગટ થાય છે.

Line 127: Line 129:
હાસ્ય-વ્યંગના પ્રભેદો જેવા કે બ્લેક હ્યૂમર, નૉન્સેન્સ હ્યૂમર, પન અર્થાત્ શ્લેષ, જોક, ઇન્વેક્ટિવ, સાર્કેઝમ, સાર્ડોનિક, સીનિસિઝમ, લેમ્પૂન, વિટૂપરેશન, કૅરિકેચર, આયરની, પેરડી, હુડિબ્રાસ્ટ, ટ્રાવેસ્ટી, બર્લેસ્ક, મૉક-હિરોઇક, કૉમેડી, હૉર્સ-પ્લે વિશે પણ લંબાણપૂર્વક ચર્ચા કરી શકાય. પરંતુ તમારી ધીરજની કસોટી કરવા નથી ઇચ્છતો એટલે અહીં અટકું છું… આભાર સૌનો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩૭
|next = ૩૯
}}
18,450

edits