પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૩.૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી કુમારપાળ દેસાઈનું ભાષણ|}} {{Poem2Open}} કુમારપાળ દેસાઈનો જન્...")
 
No edit summary
 
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''તેંતાલીસમા અધિવેશનના પ્રમુખ (૨૦૦૬ – ૨૦૦૭)'''</center>
<center>'''શ્રી કુમારપાળ દેસાઈ'''</center>
કુમારપાળ દેસાઈનો જન્મ ૩૦ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ રાણપુરમાં થયેલો. પિતાનું નામ બાલાભાઈ અને માતાનું નામ જયાબહેન. પિતાનું અંગત પુસ્તકાલય હતું તેના પરિણામે બાળપણથી જ સાહિત્ય પ્રત્યે પ્રીતિ હતી. ધર્મ પ્રત્યેની અભિરુચિ પણ પિતા પાસેથી વારસમાં મળેલી. ૧૯૬૩માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. થયા અને ૧૯૬૫માં એમ.એ. થયા. ૧૯૭૭માં ‘આનંદઘન : એક અધ્યયન’ એ વિષય ઉપર મહાનિબંધ લખીને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.

સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં તેમની કલમ ચાલી છે. વિવેચન, સંશોધન, ચરિત્ર, બાલસાહિત્ય, ચિંતન, પત્રકારત્વ, નવલિકાસંગ્રહ, સંપાદન, અનુવાદ, હિન્દી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકો થઈને ૧૦૦ ઉપર તેમનાં પુસ્તકોની સંખ્યા થવા જાય છે.

Line 125: Line 127:
કૂડજી ગારે કકરી, સચો સોન પાય.
કૂડજી ગારે કકરી, સચો સોન પાય.
ખુશીઓની ભઠ્ઠી સળગાવી, ધમણની ફૂંકને તું બંધ ન કરતો; જૂઠાણાંની કાંકરીને ઓગાળીને સત્યનું સોનું તું પ્રાપ્ત કરી શકીશ.

{{Poem2Close}}

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪૩
|next = ૪૪
}}
18,450

edits

Navigation menu