26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 89: | Line 89: | ||
ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાળ જેવી ભોજાઈ આડી ફરી. બાહુ પહોળા કર્યા. ઓઢાએ હાથ જોડીને કહ્યું કે — | ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાળ જેવી ભોજાઈ આડી ફરી. બાહુ પહોળા કર્યા. ઓઢાએ હાથ જોડીને કહ્યું કે — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
<Center> | |||
'''ન હુવ રે ન થિયે, ન કઢ એડી ગાલ,''' | |||
'''કચો લાગે કુલકે, કેડો મેડિયાં માલ.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[એ ભાભી, એ ન બને, એ વાત છોડી દે. કુળને ખોટ બેસે.] | |||
“ઓઢા, ઓઢા, રહેવા દે, માની જા, નીકર — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ઉઢા થીને દુ:ખિયો, ઝંઝો થીને દૂર,''' | |||
'''છંડાઈસ કેરોકકડો, વેંદો પાણીજે પૂર.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[દુ:ખી થઈ જઈશ. કેરાકકડાના સીમાડા છાંડવા પડશે. પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઈ નીકળવું પડશે.] | |||
બોલ્યા વગર ઓઢો ચાલી નીકળ્યો. મીણલદે ભોંઠી પડીને થંભી ગઈ. | |||
<center>'''દેશવટો'''</center> | |||
“અરે રાણી! આ મો’લમાં દીવા કાં ન મળે? આ ઘોર અંધારું કેમ? તમે ટૂટમૂટ ખાટલીમાં શીદ પડ્યાં? ને આ લૂગડાં ચિરાયેલાં કેમ?” | |||
આંસુડાં પાડીને રાણી બોલી : “તમારા ભાઈનાં પરાક્રમ!” | |||
“મારો લખમણજતિ! મારો ઓઢો?” | |||
“ઠાકોર, મને અફીણ મગાવી આપો. ઘોળીને પી જાઉં. તમારા લખમણજતિને જાળવજો ખુશીથી. તમારા રાજમહેલમાં રજપૂતાણી નહિ રહી શકે.” | |||
બુઢ્ઢો હોથી સ્ત્રીચરિત્રને વશ થઈ ગયો. સવાર પડ્યું ત્યાં કાળો જાંબુમોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની ડેલીએ હાજર છે. | |||
દેશવટાની તૈયારી કરતાં ઓઢાને મીણલદેએ ફરી વાર કહેવરાવ્યું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''માને મુંજા વેણ, (તો) વે’તા લદા વારિયાં,''' | |||
'''થિયે અસાંજા સેણ, તો તજ મથ્થે ઘોરિયાં.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હજુ મારાં વેણ માન, તો તારા વહેતા ઉચાળાને પાછા વાળું. જો મારો પ્રિયતમ થા, તો તારા માથે હું ઘોળી જાઉં.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''મિયા ભરીને માલ, ઓઢે ઉચારા ભર્યા,''' | |||
'''ખીરા, તોં જુવાર, સો સો સલામું સજણાં.''' | |||
</Center> | |||
</poem> |
edits