સૌરાષ્ટ્રની રસધાર-4/રતન ગિયું રોળ!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 111: Line 111:
એમ ત્રણ-ત્રણ ને ચાર-ચાર પલટા ખવરાવી છેલ્લા ચરણનું કલેજું ચીરનારું સંભારણું ગળામાં વારંવાર ઘૂંટે છે. અને ચારણની વાણી પર ફિદા બનીને દરબાર પોરસા વાળો પડકાર આપે છે કે “વાહ વા! વાહ વા, ગઢવા! પ્રાણ વીંધી નાખ્યા! હાં મારો ભાઈ! હવે શ્રાવણ ભલે થઈ જાય! જો, સામા મોરલા ગહેકે છે! જો, છંદ હેઠો ન પડી જાય!”

એમ ભલકારા સાંભળતાં તો ચારણે શ્રાવણનું રૂપ બાંધ્યું :
એમ ભલકારા સાંભળતાં તો ચારણે શ્રાવણનું રૂપ બાંધ્યું :
{{Poem2Close}}
<poem>
<center>
'''નવખંડ નીલાણીય પાવન પાણીય,'''
'''વાણીએ દાદૂર મોર વળે,'''
'''શવદાસ ચડાવણ પૂજાય શંકર,'''
'''શ્રાવણ માસ જળે સજળે,'''
'''પ્રષનાર કરે નત નાવણ પૂજાય,'''
'''શંકરરાં વ્રત સદ્ધરિયાં,'''
'''અજમાલ નથુ તણ કુંવર આલણ,'''
'''સોય તણી રત સંભરિયા,'''
'''મુને સોય તણી રત સંભરિયા.'''
</poem>
</center>
{{Poem2Open}}
[નવેય ખંડ નીલા થઈ ગયા છે. પાણીથી પવિત્ર બન્યા છે. દેડકાં ને મોરને મુખેથી નવી વાણી ફૂટે છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવે છે. શ્રાવણ માસ જળમય બની ગયો છે. પુરુષો ને નારીઓ નિત્ય નાહીને શંકરના વ્રત ઊજવે છે. તે વખતે, હે મિત્ર આલણ, તું મને સાંભરે છે.]
“રંગ ગઢવા! સંભરિયા! સંભરિયા! કેમ ન સાંભરે? ઋતુએ ઋતુના હિલોળા ભાળીને મરેલો ભેરુ ન સાંભરે તો બીજો કોણ સાંભરે? વાહ વા! હવે ભાદરવોય ભલે થઈ જાય! જો, દોર તૂટે નહિ. આભામંડળે સૂર સંધાઈ ગયા છે, હાં ગઢવા!”
અને ગઢવે ભાદરવાના રંગ આલેખ્યા :
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu