8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
[https://wiki.ekatrafoundation.org/wiki/એકત્ર_ગ્રંથાલય '''એકત્ર ગ્રંથાલય'''] | [https://wiki.ekatrafoundation.org/wiki/એકત્ર_ગ્રંથાલય '''એકત્ર ગ્રંથાલય'''] | ||
પરથી વાંચી શકશો. | પરથી વાંચી શકશો. | ||
Line 32: | Line 31: | ||
• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો. | • પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો. | ||
<br> | |||
– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો. | – અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો. | ||
<br> | |||
તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી. | તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી. |