8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| નાયકભેદ | }} {{Poem2Open}} એ પાંચેય હસતા હતા. આંખમાં પાણી આવી જાય એટ...") |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
– નહીં ત્યારે? એમ કંઈ મફતમાં ફિલૉસૉફર નથી થવાતું. ડફણાં ખાવાં પડે છે! | – નહીં ત્યારે? એમ કંઈ મફતમાં ફિલૉસૉફર નથી થવાતું. ડફણાં ખાવાં પડે છે! | ||
– મેં બી વાર વાંચેલું પણ માનેલું નહીં. મને એમ કે સાલા ઇતિહાસવાળા તો વધારી વધારીને કહે. | – મેં બી વાર વાંચેલું પણ માનેલું નહીં. મને એમ કે સાલા ઇતિહાસવાળા તો વધારી વધારીને કહે. | ||
– અરે, આટલું જો લખાયું તો મૂળ એ બાઈનો કકળાટ કેવો હશે, જસ્ટ ઇમેજીન! | |||
– મારે ઘેર નેહાનો કકળાટ કંઈ ઓછો નથી, યાર! ભીનો ટુવાલ ખાટલા પર કેમ છે ને નૅપકિન ખુરશી પર કેમ છે, આપણું ઘર તે કંઈ ફાઇવ સ્ટાર હોટલનો રૂમ છે? XXX જ્યાં મન થાય ત્યાં ફેંકીએ વળી! | – મારે ઘેર નેહાનો કકળાટ કંઈ ઓછો નથી, યાર! ભીનો ટુવાલ ખાટલા પર કેમ છે ને નૅપકિન ખુરશી પર કેમ છે, આપણું ઘર તે કંઈ ફાઇવ સ્ટાર હોટલનો રૂમ છે? XXX જ્યાં મન થાય ત્યાં ફેંકીએ વળી! | ||
– અરે, તારી છોડને! મમતાયે કંઈ કાચી માયા નથી. કપ અહીં કેમ રાખ્યો અને મોજાં ત્યાં કેમ ફેંક્યાં, છાપાનાં પાનાં ક્યાં ગયાં ને કપડાં હૅન્ગર પર કેમ નથી, શી જસ્ટ ગોઝ ઑન ઍન્ડ ઑન... | – અરે, તારી છોડને! મમતાયે કંઈ કાચી માયા નથી. કપ અહીં કેમ રાખ્યો અને મોજાં ત્યાં કેમ ફેંક્યાં, છાપાનાં પાનાં ક્યાં ગયાં ને કપડાં હૅન્ગર પર કેમ નથી, શી જસ્ટ ગોઝ ઑન ઍન્ડ ઑન... |