8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| આજે રાતે | }} {{Poem2Open}} આજે રાતે હું આત્મહત્યા કરીશ. જેને જે કહે...") |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
કોઈ કશું બોલ્યું નહીં. અંદરના ખાટલામાં સળવળાટ થયો. માજી ઊભાં થયાં હોય એવો અણસાર. ચશ્માં સરખાં કરતાં બહાર આવ્યા, વગર લાકડીએ. | કોઈ કશું બોલ્યું નહીં. અંદરના ખાટલામાં સળવળાટ થયો. માજી ઊભાં થયાં હોય એવો અણસાર. ચશ્માં સરખાં કરતાં બહાર આવ્યા, વગર લાકડીએ. | ||
– શી વાત છે? કંઈ થયું એટલે મે’કું ચાલ જાણી આવું. જાણ્યા વના ઊંઘ આવે કેમ કરીને? | – શી વાત છે? કંઈ થયું એટલે મે’કું ચાલ જાણી આવું. જાણ્યા વના ઊંઘ આવે કેમ કરીને? | ||
કહ્યું. વિગતો આપ્યા વગર. હકીકતો સંતાડીને, જરા લઘુરૂપમાં ગોઠવીને. | |||
– ના, હોં દેવી, એમને આટલે આવવાનું ન કહેવાય. વંદના ને જયંત ભલે એમને ફાવે એ કરે. એ બધું સર્વોદયવાળાં એટલે એમને આવું ચાલે, આપણે ઘરે એ ધમાલ નથી નોંતરવી. | – ના, હોં દેવી, એમને આટલે આવવાનું ન કહેવાય. વંદના ને જયંત ભલે એમને ફાવે એ કરે. એ બધું સર્વોદયવાળાં એટલે એમને આવું ચાલે, આપણે ઘરે એ ધમાલ નથી નોંતરવી. | ||
– પણ હજી ક્યાં કોઈ આવ્યું છે? આ તો માત્ર અફવા જ હોય, શી ખબર! હવે વંદનાબહેન આટલું પૂછે ને હું ના પાડું? આંગણે આવનારને આશરો આપવાની વાર્તાઓ તમે આ છોકરાંવને નહોતાં કહેતાં? | – પણ હજી ક્યાં કોઈ આવ્યું છે? આ તો માત્ર અફવા જ હોય, શી ખબર! હવે વંદનાબહેન આટલું પૂછે ને હું ના પાડું? આંગણે આવનારને આશરો આપવાની વાર્તાઓ તમે આ છોકરાંવને નહોતાં કહેતાં? |