8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 29: | Line 29: | ||
બકું, | બકું, | ||
લવું એની કવિતા. (‘અથવા’, પૃ. ૭૩) | લવું એની કવિતા. (‘અથવા’, પૃ. ૭૩) | ||
કાવ્યનાયકને શહેરનું ‘ધાન’ રાસ ન આવે એ તો સમજી શકાય એમ છે પણ અહીં તો કવિ શહેરને ‘ભૂંડાભખ્ખ ધાન’ જેવું અનુભવે છે. અણગમતા, બેસ્વાદ ધાનની જેમ આ શહેરનો શરીર સાથે, કહો કે અસ્તિત્વ સાથે મેળ પડતો નથી એની વિલક્ષણ અભિવ્યક્તિ ત્રીજીથી નવમી પંક્તિઓ દરમિયાન પામી શકાય છે. છેલ્લે કાવ્યનાયક ન પચેલા, બેસ્વાદ ધાનની જેમ જાણે શહેરને ઓકી કાઢે છે, મૂતરી કાઢે છે ને ન ગમતા શહેરના અનુભવને બબડાટ/લવારા દ્વારા બહાર કાઢે છે. એ પછી એની કવિતા કરે છે. એટલે કે વિરેચન દ્વારા વિશુદ્ધિ થતાં સર્જન શક્ય બને છે. સાથે જ ‘શહેર’-૩નો અંત પણ આસ્વાદીએઃ | કાવ્યનાયકને શહેરનું ‘ધાન’ રાસ ન આવે એ તો સમજી શકાય એમ છે પણ અહીં તો કવિ શહેરને ‘ભૂંડાભખ્ખ ધાન’ જેવું અનુભવે છે. અણગમતા, બેસ્વાદ ધાનની જેમ આ શહેરનો શરીર સાથે, કહો કે અસ્તિત્વ સાથે મેળ પડતો નથી એની વિલક્ષણ અભિવ્યક્તિ ત્રીજીથી નવમી પંક્તિઓ દરમિયાન પામી શકાય છે. છેલ્લે કાવ્યનાયક ન પચેલા, બેસ્વાદ ધાનની જેમ જાણે શહેરને ઓકી કાઢે છે, મૂતરી કાઢે છે ને ન ગમતા શહેરના અનુભવને બબડાટ/લવારા દ્વારા બહાર કાઢે છે. એ પછી એની કવિતા કરે છે. એટલે કે વિરેચન દ્વારા વિશુદ્ધિ થતાં સર્જન શક્ય બને છે. સાથે જ ‘શહેર’-૩નો અંત પણ આસ્વાદીએઃ | ||
કીડીઓની જેમ ધારે ખડકાયેલી સાઇકલોમાંથી | કીડીઓની જેમ ધારે ખડકાયેલી સાઇકલોમાંથી |