Many-Splendoured Love: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:


{{Poem2Open}}
{{Poem2Open}}
‘એકત્ર’ ફાઉન્ડેશનની "ગ્રંથ-ગુલાલ” શ્રેણીમાં આ નવા ઈ-પ્રકાશન દ્વારા એક નવું સોપાન સિદ્ધ કરીએ છીએ. ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, કુમાર સુવર્ણચંદ્રક, સુર્પણ સન્માન, નર્મશંકર ચંદ્રક વગેરે અગત્યનાં પારિતોષિક-વિજેતા લેખિકા પ્રીતિ શાહ-સેનગુપ્તાના વાર્તાસંગ્રહ ‘રંગ રંગનો સ્નેહ’નું દ્વિભાષી પ્રકાશન રજૂ કરીએ છીએ. મૂળ ગુજરાતીમાં લખાયેલી, અને જાણીતા સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહેલી વાર્તાઓના પુસ્તકનો અનુવાદ લેખિકાએ “Many-Splendoured Love” નામે કર્યો છે. સૌ પ્રથમ વાર ‘એકત્ર’ તરફથી પ્રસ્તુત થઈ રહેલા આ ઈ-પુસ્તકને વાચકોનો સોત્સાહ પ્રતિભાવ મળશે તેમ આશા રાખીએ છીએ.
એકત્ર ફાઉન્ડેશનની ‘ગ્રંથ-ગુલાલ’ શ્રેણીમાં આ નવા ઈ-પ્રકાશન દ્વારા એક નવું સોપાન સિદ્ધ કરીએ છીએ. ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, કુમાર સુવર્ણચંદ્રક, સુર્પણ સન્માન, નર્મશંકર ચંદ્રક વગેરે અગત્યનાં પારિતોષિક-વિજેતા લેખિકા પ્રીતિ શાહ-સેનગુપ્તાના વાર્તાસંગ્રહ ‘રંગ રંગનો સ્નેહ’નું દ્વિભાષી પ્રકાશન રજૂ કરીએ છીએ. મૂળ ગુજરાતીમાં લખાયેલી, અને જાણીતા સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહેલી વાર્તાઓના પુસ્તકનો અનુવાદ લેખિકાએ “Many-Splendoured Love” નામે કર્યો છે. સૌ પ્રથમ વાર ‘એકત્ર’ તરફથી પ્રસ્તુત થઈ રહેલા આ ઈ-પુસ્તકને વાચકોનો સોત્સાહ પ્રતિભાવ મળશે તેમ આશા રાખીએ છીએ.


<center> * </center>
<center> * </center>

Navigation menu