26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 132: | Line 132: | ||
હું તળિયામાં છલછલી! | હું તળિયામાં છલછલી! | ||
</poem> | |||
== આ રીતે મળવાનું નંઈ! == | |||
<poem> | |||
જો, આ રીતે મળવાનું નંઈ! | |||
દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને | |||
{{Space}}{{Space}}આ રીતે ભળવાનું નંઈ! | |||
પાંદડી ગણીને તને અડક્યો, ને | |||
{{Space}}મારામાં ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ, | |||
ખિસકોલી જેમ હવે ઠેકીને | |||
{{Space}}એક એક રૂંવાડે પાડે તું ધાડ; | |||
છીંડું તો હોય, તેની ઊભી બજારેથી | |||
{{Space}} આ રીતે વળવાનું નંઈ! | |||
એમ કાંઈ એવું કહેવાય નહીં, | |||
::: કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ, | |||
જેમ કે અનેક વાર તારામાં | |||
::: ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ; | |||
જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને | |||
{{Space}}{{Space}}આ રીતે દળવાનું નંઈ! | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits