26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 296: | Line 296: | ||
સૂનમન ફાનસમાં અજવાળાં કેદ, | સૂનમન ફાનસમાં અજવાળાં કેદ, | ||
નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે. | નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે. | ||
</poem> | |||
== ટચલી આંગલડીનો નખ == | |||
<poem> | |||
ટચલી આંગલડીનો નખ, | |||
લટમાં પરોવી હું તો બેઠી, સજન! | |||
મુંને એકવાર કાગળ તો લખ. | |||
કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું, | |||
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું? | |||
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન! | |||
હવે લૂછી દે પાંપણનાં દખ. | |||
છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં, | |||
પાતળિયા! પૂછ, એના પડછાયા કેવડા? | |||
છાલક ના જાય જરી વેઠી, સજન! | |||
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ. | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits