26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 316: | Line 316: | ||
છાલક ના જાય જરી વેઠી, સજન! | છાલક ના જાય જરી વેઠી, સજન! | ||
:મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ. | :મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ. | ||
</poem> | |||
== હો...પિયુજી! == | |||
<poem> | |||
વાંકી રે કેડી ને વાંકી મોજડી | |||
વાંકી રે પગલાંની આ વણઝાર, હો...પિયુજી! | |||
અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે, | |||
સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે; | |||
કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા | |||
કાંઠે રે એકલડી હું ભેંકાર, હો...પિયુજી! | |||
વાંકી રે કેડી ને... | |||
બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે, | |||
અણસમજુ આંગળિયે આવે અવાવરું પરપોટા રે; | |||
સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં | |||
સૂનાં રે કાંઈ જીત્યાના ભણકાર, હો...પિયુજી! | |||
વાંકી રે કેડી ને... | |||
અટકળનાં ઝળઝળિયાં ઝીલી ભર્યા નજરના કૂપા રે, | |||
ઘરવખરીમાં પડતર પીંછું પવન કદરૂપા રે; | |||
ઊંચા રે અવસર ને ઊંચા ઓરતા | |||
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો...પિયુજી! | |||
વાંકી રે કેડી ને... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits