26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 344: | Line 344: | ||
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો...પિયુજી! | ઊંચા રે આ અવગતિયા અણસાર, હો...પિયુજી! | ||
વાંકી રે કેડી ને... | વાંકી રે કેડી ને... | ||
</poem> | |||
== પ્રોષિતભર્તૃકા == | |||
<poem> | |||
આછાં આછાં રે તળાવ, | |||
રે એની ઘાટી રે કાંઈ પાળ | |||
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ... | |||
હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ, | |||
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ; | |||
વાટું અરડૂસી બે વાર, | |||
ચાટું ઓસડ બીજાં બાર; | |||
બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુંને થઈ બેઠો વળગાડ... | |||
મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ, | |||
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ; | |||
પોચાં પારેવડાં કાંઈ રાંક, | |||
હાંફે અધમણ ને નવટાંક; | |||
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ... | |||
ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર, | |||
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર; | |||
વેરું મોતી સવ્વા લાખ, | |||
ખેરું ખરબચડો કાંઈ થાક; | |||
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits