વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 451: Line 451:
જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન  
જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન  
એક કાચી સોપારીનો...
એક કાચી સોપારીનો...
</poem>
== સૂડી વચ્ચે સોપારી ==
<poem>
સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
{{Space}}કબણી દે ધતૂરો.
{{Space}}સૂડી વચ્ચે સોપારી ને...
તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.
આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
{{Space}}પાલવમાં ઢબૂરો.
{{Space}}સૂડી વચ્ચે સોપારી ને..
ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીધેલી.
મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
{{Space}}ચડ્યો રે ડટૂરો.
{{Space}}સૂડી વચ્ચે સોપારી ને...
</poem>
</poem>
<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits