વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 422: Line 422:
આપી આપીને તમે આંસુ આપો,  
આપી આપીને તમે આંસુ આપો,  
સજન! આંખો આપો તો અમે આવીએ...
સજન! આંખો આપો તો અમે આવીએ...
</poem>
== કાચી સોપારીનો કટ્ટકો ==
<poem>
એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે...તમે લાવજો રે...મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો...
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
{{Space}} કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી કે બાવરી
{{Space}} લિખિતંગ કોનાં છે નામ?
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે...તમે ઝીલજો રે...એનાં મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો...
ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
{{Space}} નીચી નજરુંના મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
{{Space}} આંગણમાં રોપાતી કેળ!
એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન
એક કાચી સોપારીનો...
</poem>
</poem>
<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits

Navigation menu