26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,143: | Line 1,143: | ||
નભવિશાળપટ વીંધતા | નભવિશાળપટ વીંધતા | ||
લાધ્યું દર્શન ક્રાન્ત, | {{Space}}લાધ્યું દર્શન ક્રાન્ત, | ||
પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત | પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત | ||
{{Space}} સભર પરસ્પર સંગમાં. | |||
ઝળહળ વિદ્રુમલોકના | ઝળહળ વિદ્રુમલોકના | ||
{{Space}} નિકટ થયા અણસાર, | |||
પૂર્ણ કર્યો અભિસાર | પૂર્ણ કર્યો અભિસાર | ||
{{Space}} નીલ અભ્ર્રને માંડવે. | |||
પવનપાવડી ઊતરી | પવનપાવડી ઊતરી | ||
{{Space}} દિવ્યદેશને દ્વાર, | |||
વિસ્મયનો વિસ્તાર | વિસ્મયનો વિસ્તાર | ||
{{Space}} ઉમટ્યો અમિયલ આંખમાં. | |||
પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં | પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં | ||
{{Space}} અડગ ઊભો પ્રતિહાર, | |||
તરત કર્યો પ્રતિકાર | તરત કર્યો પ્રતિકાર | ||
{{Space}} અટકાવ્યું રસજોડલું. | |||
‘મરતલોકના માનવી! | ‘મરતલોકના માનવી! | ||
{{Space}} ઊભો રહેજે બ્હાર, | |||
આ સ્થળ વિષે હમાર | આ સ્થળ વિષે હમાર | ||
{{Space}} ચલત હકૂમત આકરી.’ | |||
કરત અનુનય કિન્નરી | કરત અનુનય કિન્નરી | ||
{{Space}} થતો પ્રાપ્ત ઇન્કાર, | |||
છેવટ વળ્યો કરાર | છેવટ વળ્યો કરાર | ||
{{Space}} શરત સુણાવી રાયને. | |||
‘પ્રશ્ન સોળ પૂછું તને | ‘પ્રશ્ન સોળ પૂછું તને | ||
{{Space}} ઉત્તર આપ તમામ, | |||
ખોલી દઉં સરિયામ | ખોલી દઉં સરિયામ | ||
{{Space}} દિવ્યલોકના દ્વારને.’ | |||
બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ : | બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ : | ||
‘કોણ ચલાવત આયખું? | ‘કોણ ચલાવત આયખું? | ||
{{Space}} કોણ પરખતું રૂપ? | |||
કોણ અગોચર કૂપ? | કોણ અગોચર કૂપ? | ||
{{Space}} સુખદાયી પલ કૌન સી? | |||
‘સાંસ ચલાવત આયખું | ‘સાંસ ચલાવત આયખું | ||
{{Space}} નૈન પરખતાં રૂપ, | |||
પ્રેમ અગોચર કૂપ | પ્રેમ અગોચર કૂપ | ||
{{Space}} અધુના પલ સુખદાયિની.’ | |||
‘કોણ સમાયું શ્વાસમાં? | ‘કોણ સમાયું શ્વાસમાં? | ||
{{Space}} કોણ નેત્રનું નૂર? | |||
કૌન મૌત સે દૂર? | કૌન મૌત સે દૂર? | ||
{{Space}} કિહાં સમાઈ શાશ્વતિ?’ | |||
‘ધડકન બેઠી સાંસ મેં | ‘ધડકન બેઠી સાંસ મેં | ||
{{Space}} પ્યાર નયનનું નૂર, | |||
પ્યાર નયનનું નૂર, | |||
સમય મૌત સે દૂર | સમય મૌત સે દૂર | ||
{{Space}} તિમિર સમાઈ શાશ્વતિ.’ | |||
‘નિકટ પડોસી કૌન સા? | ‘નિકટ પડોસી કૌન સા? | ||
{{Space}} કૌન વહંત અજસ્ર? | |||
કિયું અનોખું વસ્ત્ર? | કિયું અનોખું વસ્ત્ર? | ||
{{Space}} સુંદિર કોણ સુહાવણું?’ | |||
‘નિકટ પડોસી રિક્તતા | ‘નિકટ પડોસી રિક્તતા | ||
{{Space}} પીડા વહત અજસ્ર, | |||
ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર | ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર | ||
{{Space}} ઇચ્છા સ્હજ સુહાવની.’ | |||
‘દુઃખ કા કારન કૌન સા? | ‘દુઃખ કા કારન કૌન સા? | ||
{{Space}} કૌન પરમ હૈ લક્ષ્ય? | |||
કવણ વડું છે ભક્ષ્ય? | કવણ વડું છે ભક્ષ્ય? | ||
{{Space}} કૌન બડી હૈ વંચના?’ | |||
‘દુઃખનું કારણ જન્મ છે | ‘દુઃખનું કારણ જન્મ છે | ||
{{Space}} મૌત પરમ હૈ લક્ષ્ય, | |||
આયુષ્ય કેવળ ભક્ષ્ય | આયુષ્ય કેવળ ભક્ષ્ય | ||
{{Space}} હોવું એ જ પ્રવંચના.’ | |||
તરત ઉઘાડ્યા દ્વારને | તરત ઉઘાડ્યા દ્વારને | ||
{{Space}} પામ્યું યુગલ પ્રવેશ, | |||
દીઠો કિન્નર દેશ | દીઠો કિન્નર દેશ | ||
{{Space}} ચકાચૌંધ ભઈ આંખડી. | |||
કુસુમિત મઘમઘ વીથિકા | કુસુમિત મઘમઘ વીથિકા | ||
{{Space}} અલબેલો વિસ્તાર, | |||
તેજપુંજ વણઝાર | તેજપુંજ વણઝાર | ||
{{Space}} ચહુદિશ જાણે ઊતરી. | |||
મૌકિતકમંડિત મ્હેલનાં | મૌકિતકમંડિત મ્હેલનાં | ||
{{Space}} દીપે ઝળળ ગવાક્ષ, | |||
કરતી નેત્રકટાક્ષ | કરતી નેત્રકટાક્ષ | ||
{{Space}} લટકલચીલી રૂપસી. | |||
રંગભવન રસપોયણું | રંગભવન રસપોયણું | ||
{{Space}} ચંદનચર્ચિત ભોંય, | |||
જાણે તરતું હોય | જાણે તરતું હોય | ||
{{Space}} અમૃતજળનાં સ્ત્રોવરે! | |||
હાથ પકડ કે લે ચલી | હાથ પકડ કે લે ચલી | ||
{{Space}} રંક દેશનો રાય, | |||
કલરવ ગહન સુણાય | કલરવ ગહન સુણાય | ||
{{Space}} ભીતર અંગેઅંગમાં. | |||
હૃદય ભરે રસઘૂંટડા | હૃદય ભરે રસઘૂંટડા | ||
{{Space}} નયન ફરે ઉદ્ગ્રીવ, | |||
પૂર્ણ ધરાયો જીવ | પૂર્ણ ધરાયો જીવ | ||
{{Space}} અભર ભરાયું આયખું! | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
કવિ માટે એક જણ લીંબુનું શરબત લઈને આવ્યો. દીર્ઘ સબડકા ભરી કવિએ ગ્લાસ ખાલી કર્યો. દરમિયાન વિવેચકોએ અંદર અંદર કંઈક મસલત કરી, તેમાંથી ‘મધ્યકાલીન’ અને ‘આધુનિક’ એ બે શબ્દો કવિના કાને પડ્યા. છેક નાભિમાંથી ખોંખારો ખાઈ કવિએ ફરી દોર સાંધ્યો. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
યૂં કર દિન બીતે બહુત | |||
{{Space}} નિત્ય નિમજ્જનપર્વ, | |||
પૂરણ કીધા સર્વ | |||
{{Space}} અરસપરસના ઓરતા. | |||
આખર ઝળહળ દાયરો | |||
{{Space}} અબખે પડ્યો અપાર, | |||
તુણ્ડિલ કરે વિચાર | |||
{{Space}} એક દિવસ એકાન્તમાં. | |||
યાદ કરી અર્ધાંગના | |||
{{Space}} યાદ કર્યા દિન ચાર, | |||
ઓસરતા અણસાર | |||
{{Space}} પળમાં પાછા મેળવ્યા. | |||
પૂછત નર સે કિન્નરી : | |||
{{Space}} ‘ક્યૂ કર ભયો ઉદાસ? | |||
કિસ બિધ કરું પ્રયાસ | |||
{{Space}} દરિયા દેખન આંખ મેં?’ | |||
ઉત્તર દેતાં રાજિયો | |||
{{Space}} વદ્યો નિમાણે મુખ : | |||
‘કાબરચિતરું સુખ | |||
{{Space}} સજની! અબ સહેવાય ના!’ | |||
‘રાગ બસંતી હું થયો | |||
{{Space}} બંસી તું અણમોલ, | |||
અબ તો ફૂંક અબોલ | |||
{{Space}} અટકી ઊભી કંઠમાં,’ | |||
‘જીયો અજહુ ન લાગતો | |||
{{Space}} તુમ ક્યા જાનો પીર? | |||
ભીતર આજ અધીર | |||
{{Space}} તડપન લાગી તુણ્ડિકા!’ | |||
‘મનુજલોકના માનવી | |||
{{Space}} તુંથી ના પરખાય. | |||
પરપોટા થઈ જાય | |||
{{Space}} છોડી જળની જાતને.’ | |||
કિહાં હશે કામાયની? | |||
{{Space}} બિછડ ગઈ પરછાંઈ! | |||
યે કૈસી અંગડાઈ? | |||
{{Space}} કરવટ બદલી કાયમી! | |||
</poem> | |||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits