26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 295: | Line 295: | ||
દટાઈ જાય | દટાઈ જાય | ||
</poem> | </poem> | ||
== વૃદ્ધો હાંફી ગયા છે == | |||
<poem> | |||
વૃદ્ધો | |||
હાંફી ગયા છે. | |||
વન વચોવચ | |||
અંધારાએ એમને ઘેરી લીધા છે | |||
ફફડતા ઉચ્છ્વાસો | |||
ફાનસના | |||
રાખોડી અજવાળાને | |||
વીંટળાઈ વળ્યા છે | |||
છાતીનો થડકાર | |||
ખભે ઝૂલતી મશકમાં ઊછળી પડતા | |||
પાણીના અવાજ સાથે | |||
અફળાયા કરે છે | |||
ભોંકાય છે એકધારાં | |||
ઝાડી ઝાડવાં કાંટા સુક્કાં પાંદડાં | |||
પથરા ધૂળ ઢેફાં | |||
ક્યાંક | |||
હલબલી ઊઠતી ડાળોમાં | |||
આગિયા ઝગી જાય | |||
કે ઝાંખરાંમાં બોલી ઊઠે તમરાં | |||
પણ | |||
વૃદ્ધો | |||
જાણે છે | |||
અંધારું અપાર છે | |||
પાર | |||
હોય ન હોય, | |||
વન વિશાળ છે | |||
ચુપકીદી અતાગ છે | |||
ને વૃદ્ધો | |||
થાકી ગયા છે | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits