26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 220: | Line 220: | ||
</poem> | </poem> | ||
== | == જુઠ્ઠાણાં == | ||
<poem> | <poem> | ||
Line 332: | Line 332: | ||
</poem> | </poem> | ||
== વૃદ્ધો સમય પસાર કરવા == | |||
<poem> | |||
વૃદ્ધો | |||
સમય પસાર કરવા | |||
રમત રમે છે. | |||
એક કહે એ ટારઝન છે | |||
યરઝન જંગલમાં રહે છે | |||
જંગલ ઘનઘોર છે | |||
ડાબા હાથમાં જેનને અને | |||
જમણામાં વડની લાંબી વડવાઈ ઝાલી | |||
એ એક ઝાડથી બીજા ઝાડ પર | |||
કૂદી જાય છે. | |||
લાંબી બૂમો પાડી | |||
પશુઓનાં ટોળેટોળાં ભેગાં કરે છે | |||
જંગલ ખૂંદતાં ખૂંદતાં | |||
સમય પસાર થતો જાય છે | |||
પણ રમત પૂરી થતી નથી | |||
રમત પૂરી થાય તો | |||
ટારઝનનું શું થાય | |||
અને ટારઝન થાકી જાય તો | |||
રમતનું શું થાય | |||
એ વાતે વૃદ્ધો મૂંઝાયા છે | |||
ટારઝનને ગમે તે રીતે | |||
ઠેકડા મરાવ્યા સિવાય છૂટકો નથી | |||
અને એટલે | |||
આરંભેલી રમતનું | |||
હવે શું કરવું તેની | |||
વૃદ્ધોને | |||
ખબર પડતી નથી | |||
</poem> | |||
== વૃદ્ધો જાણે છે == | |||
<poem> | |||
વૃદ્ધો જાણે છે | |||
બકરું કાઢો તો ઊંટ પેસે એમ છે | |||
ઊંટ કાઢે તો વરુ | |||
પંજા પછાડતો | |||
રાતીચોળ આંખો ચકળવકળ ઘુમાવતો ચિત્તો તો | |||
છલાંગ દેવા તત્પર છે જ | |||
પાછળ ખૂંખાર વાઘની આગઝરતી ત્રાડ છે | |||
ફણાં ફૂંફાડતા નાગ | |||
વારંવાર વીંટળાઈ વળતાં | |||
સરી જાય છે થડકતી છાતી પરથી | |||
ઘટમાં ઘોડા થનગનતા નથી | |||
પછડાટ નક્કી છે | |||
પણ વૃદ્ધો | |||
બકરા સાથે ભાઈબંધી કરી લે તોય | |||
વાત પતે એમ નથી | |||
કારણ બકરું જ ઊંટ થઈ જાય એમ છે | |||
બેં બેં કરતું એક બકરું | |||
આ જંગલનું હમણાં તો રાજા છે | |||
અને સિંહનું રાજ આવવું | |||
હજુ બાકી છે | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits