470
edits
HardikSoni (talk | contribs) No edit summary |
(Use new line) |
||
Line 4: | Line 4: | ||
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો; | નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો; | ||
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હૃદે ધ્યાન ધરતો, | દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હૃદે ધ્યાન ધરતો, | ||
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો. | સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો. | ||
કહે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં, | કહે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં, | ||
ખરે એ મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં? | ખરે એ મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં? | ||
મનાયે સત્સંગે પવિતર કબીરા ભગતમાં, | મનાયે સત્સંગે પવિતર કબીરા ભગતમાં, | ||
પ્રજાની વૃદ્ધિએ નિત અમર કહેવાય નવ કાં? | પ્રજાની વૃદ્ધિએ નિત અમર કહેવાય નવ કાં? | ||
જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે, | જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે, | ||
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે; | મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે; | ||
વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો, | વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો, | ||
વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો. | વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો. | ||
ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરૂ કેરી નીકળતા, | ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરૂ કેરી નીકળતા, | ||
ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા; | ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા; | ||
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા, | જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા, | ||
જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા. | જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા. | ||
જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે, | જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે, | ||
નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જ તે; | નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જ તે; | ||
મળી મૂળિયામાં, ફરી નીકળી આવે તરૂ રૂપે, | મળી મૂળિયામાં, ફરી નીકળી આવે તરૂ રૂપે, | ||
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે. | થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે. | ||
વડો વચ્ચે વચ્ચે, તરૂ અવર આસોપાલવનાં, | વડો વચ્ચે વચ્ચે, તરૂ અવર આસોપાલવનાં, | ||
વડોથી ઊંચાં છે, ખીચ ખીચ ભર્યાં પત્રથી ઘણાં; | વડોથી ઊંચાં છે, ખીચ ખીચ ભર્યાં પત્રથી ઘણાં; | ||
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે, | ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે, | ||
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે. | બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે. | ||
ઉનાળો ભાનુ, અતિશ મથી ભેદી નવ શકે, | ઉનાળો ભાનુ, અતિશ મથી ભેદી નવ શકે, | ||
ઘટા ઊંચે એવી, જન શીતળ છાયા સુખ લિયે; | ઘટા ઊંચે એવી, જન શીતળ છાયા સુખ લિયે; | ||
ખૂલી બાજૂઓથી, બહુ પવન આવી જમીનને, | ખૂલી બાજૂઓથી, બહુ પવન આવી જમીનને, | ||
કરે ચોખ્ખી રૂડી, પછી મિત થઈને ખુશી કરે. | કરે ચોખ્ખી રૂડી, પછી મિત થઈને ખુશી કરે. | ||
ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહીં રહી, | ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહીં રહી, | ||
ઘણા જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી; | ઘણા જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી; | ||
ઘણા શિકારીઓ, ગમત કરતા રહે બહુ અહીં, | ઘણા શિકારીઓ, ગમત કરતા રહે બહુ અહીં, | ||
હજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ. | હજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ. | ||
અહીંયાંથી જોવી, ચકચકતી વ્હેતી નદી દૂરે, | અહીંયાંથી જોવી, ચકચકતી વ્હેતી નદી દૂરે, | ||
પશુ કો જોવાં જે, અહીંતહીં ચરે બેટ ઉપરે; | પશુ કો જોવાં જે, અહીંતહીં ચરે બેટ ઉપરે; | ||
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના, | ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના, | ||
દિલે વાયુ લેવો, સુખ નવ હીણા લે કરમના. | દિલે વાયુ લેવો, સુખ નવ હીણા લે કરમના. | ||
ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ, | ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ, | ||
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની; | બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની; | ||
નિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લલના, | નિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લલના, | ||
નિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં. | નિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં. | ||
દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં, | દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં, | ||
વળી રાતા ટેટા, ચૂગી બહુ જીવો પેટ ભરતા; | વળી રાતા ટેટા, ચૂગી બહુ જીવો પેટ ભરતા; | ||
પડે બાજૂએથી, બહુ ખુશનુમા રંગકિરણો, | પડે બાજૂએથી, બહુ ખુશનુમા રંગકિરણો, | ||
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો. | નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો. | ||
ઠરી મારી આંખો, કબીરવડ તુંને નિરખીને, | ઠરી મારી આંખો, કબીરવડ તુંને નિરખીને, | ||
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને; | ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને; |