26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 227: | Line 227: | ||
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા.... | દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા.... | ||
{{Space}}ચરણ સરતા જાય મિતવા.... | {{Space}}ચરણ સરતા જાય મિતવા.... | ||
'''બે''' | |||
{{Space}}{{Space}}આંગણમાં આવીને | |||
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને | |||
:::તડકા જો હોત તો તો સમજ્યાં કે | |||
::::જાળીથી વાયરાઓ લાવે છે લૂ | |||
:::ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના | |||
::::::ને પળે પળે દાઝું છું હું | |||
હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને | |||
:::આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે | |||
::::સીમ ભણી ખળખળતાં વ્હેણ | |||
:::સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા | |||
::::::પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ | |||
એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને | |||
::::::::આંગણમાં આવીને | |||
'''બે''' | |||
::::::બાઈ | |||
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ! | |||
:::::કંચવો ઉતારીને પાણીમાં ગઈ | |||
:::::એમાં એવી તે ભૂલ કઈ કીધી? | |||
::::ઝાડવાની આડશમાં આંખો માંડીને | |||
:::::એણે પાણીની જેમ મને પીધી | |||
::લૂગડાં નીચોવીને વળગણીએ સૂકવ્યાં ને એમ અમે ચાલ્યાં સુકાઈ | |||
:::પોપચાં મીંચીને સ્હેજ પડખાભર થૈ’તી | |||
::::ત્યાં નદી થઈ વ્હેતી પરસાળ | |||
:::મેં જોયુંઃ અંબોડો છૂટતાં તણાઈ ગયો | |||
::::::એક મારો સોનેરી વાળ | |||
સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ | |||
</poem> | </poem> | ||
edits