|
|
Line 264: |
Line 264: |
| ::::::એક મારો સોનેરી વાળ | | ::::::એક મારો સોનેરી વાળ |
| સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ | | સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ |
| </poem>
| |
|
| |
| == બે ==
| |
|
| |
| <poem>
| |
| આંગણમાં આવીને
| |
| કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને
| |
|
| |
| તડકા જો હોત તો તો સમજ્યાં કે
| |
| જાળીથી વાયરાઓ લાવે છે લૂ
| |
| ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
| |
| ને પળે પળે દાઝું છું હું
| |
|
| |
| હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને
| |
|
| |
| આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
| |
| સીમ ભણી ખળખળતાં વ્હેણ
| |
| સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
| |
| પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ
| |
|
| |
| એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
| |
| આંગણમાં આવીને
| |
| </poem> | | </poem> |