26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 293: | Line 293: | ||
તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા | તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા | ||
:::::થઈ ગોધૂલિ વેળા | :::::થઈ ગોધૂલિ વેળા | ||
</poem> | |||
== મશ == | |||
<poem> | |||
મશ આંજી’તી મશ | |||
ઈરખા કરી નીરખે મને વ્રજની દશેદશ | |||
એટલે તો વંકાઈને ચાલ્યાં જમનાજીનાં જળ | |||
ફૂલનાં યે મોં ઝંખવાયાં તે જાય ઊડી ઝાકળ | |||
રીંસમાં રાધા કદમ્બની ત્યાં લૈ ઊભી આડશ | |||
કોઈકે લોચન ફેરવ્યાં : કીધાં કોઈકે વાંકાં વેણ | |||
એવડી તે શી ભૂલ કે પવન લાવતો નથી ક્હેણ? | |||
મારગે મળે કા’ન તો બધી વાત માંડીને ક’શ | |||
પોપચે પ્હેરી પાંખ ને પછી પગમાં મૂકી ઠેક | |||
ઊઠતી મારા પંડ્યમાંથી કાં કોઈ અજાણી મ્હેક? | |||
આજ તો એવું થાય કે જાણે હું ય ના મારે વશ | |||
મશ આંજી’તી મશ | |||
</poem> | </poem> |
edits