26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 264: | Line 264: | ||
::::::એક મારો સોનેરી વાળ | ::::::એક મારો સોનેરી વાળ | ||
સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ | સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ | ||
</poem> | |||
== ગોધૂલિવેળા == | |||
<poem> | |||
::::::થઈ ગોધૂલિવેળા | |||
ફૂલ તિમિરનાં સ્હેજ ઊઘડતાં વહ્યા ગંધના રેલા | |||
::::ફળિયામાં કલશોર : લીંમડે | |||
:::::લચી ઊઠતા માળા | |||
::::બોઘરણે ઝિલાય ગાયના | |||
:::::આંચળથી અજવાળાં | |||
ગાડામાંથી સીમ ઊતરતાં મળ્યા ઊલટના મેળા | |||
::::ઘરમાં ઝીણી બોલાશુંની | |||
:::::આળેખાતી ભાત | |||
::::જાળી પાસે નમી ડાળખી | |||
:::::સાંભળવાને વાત | |||
છતમાંથી ચાંદરણાં ઊતર્યા : ભળ્યા વાયરા ભેળા | |||
::::નભનાં મોતી ચરવા જ્યારે | |||
:::::હંસો થાય પસાર | |||
::::ઝણણણ ઝાલરમાં ઝળકે છે | |||
:::::દીપશિખાની ધાર | |||
તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા | |||
:::::થઈ ગોધૂલિ વેળા | |||
</poem> | </poem> |
edits