26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 334: | Line 334: | ||
શ્યામ મનોહર ઐસો રિઝ્યો બરસ્યો અનરાધાર | શ્યામ મનોહર ઐસો રિઝ્યો બરસ્યો અનરાધાર | ||
::::::મૈં ભોરી બ્રિજ-નાર | ::::::મૈં ભોરી બ્રિજ-નાર | ||
</poem> | |||
== મોસમનો પહેલો વરસાદ == | |||
<poem> | |||
મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય!— | |||
{{Space}} આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી | |||
{{Space}}{{Space}} દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય!– | |||
હેય હેય! નેવાંનાં પાણી–સમેત | |||
{{Space}} વહે અંધારું રે ઝાકમઝોળ | |||
નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે | |||
{{Space}} પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ | |||
ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય : ભીનો | |||
{{Space}} ઘરને ઉજાસ જડ્યો, હેય હેય – ! | |||
હેય હેય! વહેલી સવારે લખમીજીનાં | |||
{{Space}} લીલાં પગલાંની જોઉં ભાત | |||
પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય | |||
{{Space}} એની ઘૂઘરીઓ તૂટ્યા–ની વાત | |||
જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં | |||
{{Space}}{{Space}} કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય – ! | |||
</poem> | |||
== એય...ને કાળુભાર == | |||
<poem> | |||
ચાલતી રહે એ...યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય...ને કાળુભાર! | |||
લૂનાં પીળાં ઝૂમખાઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે | |||
{{Space}}{{Space}}એય...ને કાળુભાર! | |||
રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને | |||
એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને | |||
{{Space}}{{Space}}બોલાવતી રહે એય...ને કાળુભાર! | |||
અહીંથી તહીં પતંગિયાની પાંખ–શાં નયન રઘવાયા થઈ ઠેકઠેકાણે ભટકે કદી ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી | |||
પાનીએ રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીના સંભારણે છાલક મારતી રહે | |||
{{Space}}{{Space}}એય...ને કાળુભાર! | |||
</poem> | </poem> |
edits