26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 804: | Line 804: | ||
દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો... | દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો... | ||
એક રે ભરોસો મારા રામનો... | એક રે ભરોસો મારા રામનો... | ||
</poem> | |||
== વસંતગીત == | |||
<poem> | |||
{{Space}}પાંદડીઓ લીલીછમ ભાળીને | |||
કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને | |||
::::પોતામાં કેમ અરે, કૂણું કૂણું સળવળતું | |||
:::::કાલ હતાં સુક્કાં સૌ પાન | |||
::::આસપાસ કાન જરી માંડ્યા તો | |||
::::સંભળાતાં પંખીના કંઠેથી ગાન | |||
જંગલ તો વિમાસે : સોળે શણગાર કર્યા કોણે આ ભોળકુડી ડાળીને? | |||
::::ઝાકળના આસવમાં એવું કશુંક છે કે | |||
:::::તરણાંનાં ઘેન નથી ઊતર્યાં | |||
::::ટેકરીના ઢાળ વળ્યા ખીણમાં ને | |||
::::પડછાયા બીડમહીં દૂર દૂર વિસ્તર્યા | |||
હરખાઈ હરખાઈ હરણાંઓ કૂદે છે પુચ્છ અને શિંગડાં ઉછાળીને | |||
::::આછી સવાર જેવી મઘમઘતી હમણાંથી | |||
::::::ઠેર ઠેર વગડે બપ્પોર | |||
::::સાંજને ત્યાં ઊતરતી જોઈ એવું થાય : | |||
:::::આમાં રૂપ કોનું મ્હોરે છે ઓર? | |||
::વાયરાએ તીરખીને લાડ કર્યાં એવાં કે જીજાજી હેત કરે સાળીને | |||
કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને | |||
{{Space}}પાંદડીઓ લીલીછમ ભાળીને | |||
</poem> | </poem> |
edits