26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 940: | Line 940: | ||
<poem> | <poem> | ||
જે પીડ પરાઈ જાણે રે | {{Space}}જે પીડ પરાઈ જાણે રે | ||
વૈષ્ણવ તે : પહેલી પંગતમાં કદી ન બેસે ભાણે રે | ::વૈષ્ણવ તે : પહેલી પંગતમાં કદી ન બેસે ભાણે રે | ||
કહે નહીં એ : આઘો ખસ : કે : જા! : અથવા તો : ઊઠ! : | કહે નહીં એ : આઘો ખસ : કે : જા! : અથવા તો : ઊઠ! : | ||
કિન્તુ પોતે પગ મૂકે ત્યાં રચે નવું વૈકુંઠ | :::કિન્તુ પોતે પગ મૂકે ત્યાં રચે નવું વૈકુંઠ | ||
પડે ન એને ફેર : ક૨ે કો’ નિંદા, કોઈ વખાણે રે | ::પડે ન એને ફેર : ક૨ે કો’ નિંદા, કોઈ વખાણે રે | ||
ક્યાં જાવું? ક્યારે પહોંચાશે? બચે ન એવી ઈચ્છા | ::ક્યાં જાવું? ક્યારે પહોંચાશે? બચે ન એવી ઈચ્છા | ||
પંખી ચિન્તા કરે ન, એ તો રમતાં મૂકે પીંછાં | :::પંખી ચિન્તા કરે ન, એ તો રમતાં મૂકે પીંછાં | ||
ઊડી ઊડી નભ શણગારે નખશિખ નમણા ગાણે રે | :ઊડી ઊડી નભ શણગારે નખશિખ નમણા ગાણે રે | ||
તે જગમાં ને જગ પોતામાં જગ દીઠું ના જૂદું | :::તે જગમાં ને જગ પોતામાં જગ દીઠું ના જૂદું | ||
રંગ અને પાંખોથી ક્યારે અલગ હોય છે ફૂદું? | :::રંગ અને પાંખોથી ક્યારે અલગ હોય છે ફૂદું? | ||
દુઃખમાં ચમચીક સ્મિત ઉમેરી સાચું જીવતર માણે રે | દુઃખમાં ચમચીક સ્મિત ઉમેરી સાચું જીવતર માણે રે | ||
જે પીડ પરાઈ જાણે રે | {{Space}}જે પીડ પરાઈ જાણે રે | ||
</poem> | |||
== ચ્હેરા == | |||
<poem> | |||
સડકે સડકે હસતા ચ્હેરા, | |||
દ્વારે દ્વારે વસતા ચ્હેરા. | |||
હું નિજમાં વિકસતો ને એ | |||
મારામાં વિકસતા ચ્હેરા. | |||
બાળક શા એ મુગ્ધ મનોહર, | |||
મુકત મને વિલસતા ચ્હેરા. | |||
એની ચંચલ રમત નિખાલસ, | |||
ક્યાં ય રહે શું અછતા ચ્હેરા? | |||
પલપલ હું ભીંજાતો જાતો, | |||
મૂંગુ હેત વરસતા ચ્હેરા. | |||
ચૂમી દર્દભીની આંખોને, | |||
સારી રાત કણસતા ચ્હેરા. | |||
અહેાભાગ્ય, જ્યાં ચરણ જાય આ– | |||
દૂર કદી ના ખસતા ચ્હેરા. | |||
</poem> | |||
== ઈશ્વર == | |||
<poem> | |||
કદી કોઈ કિલ્લે ન પુરાય ઈશ્વર, | |||
સહુ અંતરે તો ય છુપાય ઈશ્વર, | |||
સૌંદર્યને ફૂલ પેઠે જુઓ તો, | |||
બની ગંધ : ઉરે વસી જાય ઈશ્વર. | |||
જરા દૃષ્ટિ નિર્મળ ને ભીની બનાવો, | |||
પછી આંખમાં ન્હાય – રેલાય ઈશ્વર. | |||
નથી પારધી-તીર મૃત્યુનું કારણ – | |||
ફકત, ક્રૂર આંખે ય વીંધાય ઈશ્વર. | |||
કટુતા ગઈ ઑગળી હોઠથી તો, | |||
ખરે શબ્દ શબ્દે જ ફેલાય ઈશ્વર. | |||
બીજાનાં દરદ ગોપવી લો હૃદયમાં, | |||
સહાનુભૂતિમાં ય દેખાય ઈશ્વર. | |||
ઘડીભર ભૂલી દુઃખ-દર્દો હસી લો, | |||
ફરી હાસ્યમાં એ જ સંભળાય ઈશ્વર. | |||
અમે આ ફળીમાં બગીચો ઉછેર્યો, | |||
મને તૃણુ તૃણે જ વરતાય ઈશ્વર. | |||
સમયની ક્ષણોને તમે સાચવી લો, | |||
અનુભવ કહે : એમ ઝિલાય ઈશ્વર. | |||
બધી સ્મૃતિઓ મૌનમાં ચિતરી લઉં, | |||
મનોહર, છબિ જેમ સચવાય ઈશ્વર. | |||
</poem> | |||
== વૃક્ષો વૃક્ષો == | |||
<poem> | |||
પર્વત, ઝરણું, દૂર વળાંકે, | |||
વન – ઉપવનમાં વૃક્ષો વૃક્ષો. | |||
બિંબ ઊઠતાં આ દર્પણમાં, | |||
હલે નયનમાં વૃક્ષો વૃક્ષો. | |||
મને ભેટતાં રસ્તે રસ્તે, | |||
મળ્યાં સ્વજનમાં વૃક્ષો વૃક્ષો. | |||
આંખ બંધ જ્યાં કરી, ફરીથી– | |||
સર્યાં સ્વપનમાં વૃક્ષો વૃક્ષો. | |||
તડકાતી બપ્પોરે છાયા– | |||
ધરે વિજનમાં વૃક્ષો વૃક્ષો. | |||
ખોલ્યુ જૂનું ઘર : દ્વારો ને, | |||
આ આંગણમાં વૃક્ષો વૃક્ષો. | |||
શૈશવનાં સ્મરણો શાં મીઠાં, | |||
ગમે જીવનમાં વૃક્ષો વૃક્ષો. | |||
</poem> | |||
== વચ્ચેથી == | |||
<poem> | |||
હવાઓને નીકળતી જોઉં છું આ ઘાસ વચ્ચેથી | |||
નીકળતો જાઉં છું આ હુંય મારા શ્વાસ વચ્ચેથી | |||
તમારા હોઠ પરથી નામ મારું એ રીતે વ્હેતું | |||
લહર કો’ ગીત થઈ વહી જાય ઝીણા વાંસ વચ્ચેથી | |||
ક્ષણો પડછાતી જાતી આંખમાં એવી રીતે દોસ્તો | |||
તિમિર લંબાતું જાતું સાંજના ઉજાસ વચ્ચેથી | |||
મનોહર, ક્યાં સુધી મૃગજળને કાંઠે આમ બેસીશું? | |||
ચરણને ચાલવું પડશે છલોછલ પ્યાસ વચ્ચેથી | |||
અહીંથી એક પળમાં કોણ સ્પર્શીને ગયું ચાલી? | |||
અને જોયું તો હું ચાલું છું મારી લાશ વચ્ચેથી | |||
</poem> | |||
== વિજોગણ પરમાર્યની ગઝલ == | |||
<poem> | |||
નીંદરા આવે નંઈ સૈયર મુંને સાજણ વિન્યા | |||
ક્યાં લગણ આ ઝંખવાશે નેણલાં આંજણ વિન્યા? | |||
સાંભરણ્યનો વાયરો ફૂંકાય આંગણે મોલુમાં | |||
આંગણે વેકુર્ય ઊડે વેળ્યની જો રણ વિન્યા | |||
ને અહુરો ઝાંપલી પેઠે વખત ખખડી જતો | |||
સોણલાં ઝબકી જતાં મધરાતના એ જણ વિન્યા | |||
બાઈ, છાતીને ઊતરડી મોર એવું ગ્હેકતા : | |||
(કે) પાંપણ્યું નેવાં સમી ભીંજાય છે સાવણ વિન્યા | |||
મોતીઓ વેરાઈ ગ્યાં રે આજ મારે ઉંબરે | |||
ખાલીપો ઝૂલ્યા કરે આ ટોડલે તોરણ વિન્યા | |||
</poem> | |||
== તડકો == | |||
<poem> | |||
પરોઢે શીતલ સ્હેજ તડકાય તડકો | |||
ગલીએ ગલીએ વળી જાય તડકો | |||
સૂતી ધૂળ માથે સરી જાય તડકો | |||
ભીની ઝાકળે ઑર ભીંજાય તડકો | |||
જૂના છાપરામાં કરી છિદ્ર છાનું | |||
કરી આંખ ઝીણી ને ડોકાય તડકો | |||
ચડી ભેખડે રોજ ભૂસ્કા લગાવે | |||
નદીને ઘૂને ડૂબકી ખાય તડકો | |||
રઝળતો ભૂખ્યો ડાંસ થઈ ને બપોરે | |||
કેવો લાલ પીળો પછી થાય તડકો? | |||
પણે વાઢને મૉલમાં ઊગી શેઢે | |||
લીલેરી હવામાં ચરી જાય તડકો | |||
નીકળવા જતાં વાડમાંથી અચાનક, | |||
બળ્યો, બોરડીમાં ઉઝરડાય તડકો | |||
બપોરાં કરીને ચઢ્યાં લોક ઝોકે | |||
લૂની ચીમટી કૈં ભરી જાય તડકો | |||
</poem> | |||
== આરપાર == | |||
<poem> | |||
એવું કશુંક હોય છે તથ્યોની આરપાર | |||
મારા વિચાર સંભવે શબ્દોની આરપાર | |||
મારું તને મળવું છતાં કારણ મળે નહીં | |||
ઘટના ઘટે શું કૉ’ હકીકતોની આરપાર? | |||
આ જળનો વેગ જાણે મુલાયમ થઈ ગયો | |||
કોની કુમાશ ડૂબી છે વમળોની આરપાર? | |||
શ્વાસોનાં દ્વાર ખૂલ્યાં કરે છે સવાર-સાંજ | |||
જોયા કરું છું વિ-ગત રહસ્યોની આરપાર | |||
દોસ્તો, તમારી લાગણીનો અર્થ શો હશે? | |||
તમને મળીને જોઉં છું અર્થોની આરપાર | |||
</poem> | |||
== ન દે == | |||
<poem> | |||
ડગલું ભરું તો કોઈ મને ચાલવા ન દે | |||
ને આંખ અશ્રુઓને વ્હેવા જરા ન દે | |||
નિઃશ્વાસ મેલું ક્યાં કહે, એની રજા ન દે? | |||
હે મિત્ર, મને આમ તું ભારે સજા ન દે | |||
સરનામું લખી આપવું કયા શ્વાસ પર તને? | |||
જે સાત અક્ષરોય મૂકવા જગા ન દે | |||
જીવી શકાય એટલી માગી હતી દવા | |||
હું જીરવીય ના શકું એવી દુઆ ન દે | |||
ક્હેવાની વાત એટલે કહું છું ગઝલ વિષે– | |||
ડૂમો ભરેલ કંઠ કશું બોલવા ન દે | |||
લઈ લે ‘તથાસ્તુ’ શબ્દ, મનોહર, હું શું કરું? | |||
સચવાય નહીં એવડી મોંઘી મતા ન દે | |||
</poem> | |||
== મિતવા-૧ == | |||
<poem> | |||
મોજ મળી છે કાફી મિતવા | |||
ફુંક ચલમ, લે સાફી મિતવા | |||
ચાલ વિખૂટાં પડીએ એમ જ | |||
આ શી માફામાફી મિતવા? | |||
સ્મરણો પાછળ દોડી દોડી | |||
શ્વાસ ગયા છે હાંફી મિતવા | |||
તાળી બદલે મળ્યો તમાચો | |||
વાહ્્ અદ્દલ ઈન્સાફી મિતવા | |||
દરેક હોઠે અર્થ મળે છે | |||
શબ્દે શબ્દ શરાફી મિતવા | |||
</poem> | </poem> |
edits