18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. ધૂળ|}} {{Poem2Open}} પ્રભા ચા-નાસ્તો લઈને મારા તરફ આવતી હતી, ને હુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 77: | Line 77: | ||
‘તો કોના જેવો લાગું છું?’ | ‘તો કોના જેવો લાગું છું?’ | ||
‘અમારા જેવા. જોણી તમે અમારી નાતના હોય તેવું મને લાગ્યું. ચીઈ બાજુના સો?’ | ‘અમારા જેવા. જોણી તમે અમારી નાતના હોય તેવું મને લાગ્યું. ચીઈ બાજુના સો?’ | ||
એ ગલગલિયાં કરવા લાગ્યો. મારી ભીતરમાં ક્રોધ ફૂંફાડા મારવા લાગ્યો. મારે એને બરાબર અપમાનિત કરવો હતો. એની સાત પેઢીને યાદ કરે તેવાં વેણ બોલીને એને અપમાનિત કરવો હતો. ‘સાલો, શું સમજે છે એના મનમાં? મને એના જેવો ગણ્યો?’ ક્રોધને લીધે હું ધ્રુજવા લાગ્યો. મારી સ્થિતિ જોઈને એ ફી ફી કરવા લાગ્યો. મેં એની સામે ઘુરકિયું કરવા જેવું કર્યું. | |||
‘તને અહીં કોણે મોકલ્યો છે?’ | ‘તને અહીં કોણે મોકલ્યો છે?’ | ||
‘હીરજીએ... કેમ, પૂછવું પડ્યું.’ | ‘હીરજીએ... કેમ, પૂછવું પડ્યું.’ |
edits