18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} વિનોદ ઉપર પ્રથમ દૃષ્ટિ પડતાં જ સુશીલાના મનમાં એવી છાપ પડી ગઈ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 447: | Line 447: | ||
આંખ લૂછતાં લૂછતાં એના મુખ ઉપર હાસ્ય ફરકી ગયું. એની સલાહ સ્વીકારતી હોય તેમ એણે માથું નીચું કર્યું, પણ હસતું હૈયું અંદરથી કહેતું હતુંઃ ‘તું ના મળી હોય તો કદાચ ન શીખી હોત; પણ હવે તો એમાં તારા કરતાં વધારે હોશિયાર થઈ ગઈ છું!’ | આંખ લૂછતાં લૂછતાં એના મુખ ઉપર હાસ્ય ફરકી ગયું. એની સલાહ સ્વીકારતી હોય તેમ એણે માથું નીચું કર્યું, પણ હસતું હૈયું અંદરથી કહેતું હતુંઃ ‘તું ના મળી હોય તો કદાચ ન શીખી હોત; પણ હવે તો એમાં તારા કરતાં વધારે હોશિયાર થઈ ગઈ છું!’ | ||
(તાણાવાણા, ૧૯૪૬) | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits