18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Replaced content with "{{BookCover |cover_image = File:10 Yogesh Joshi Kavya Title.jpg |title = યોગેશ જોષીની કવિતા<br> |editor = ઊર્મિલા ઠાક...") Tag: Replaced |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
== | == વૃક્ષ પણ... == | ||
Line 37: | Line 37: | ||
</Poem> | </Poem> | ||
== હું તો બસ... == | |||
<poem> | |||
હું તો બસ | |||
રાહ જોયા કરીશ– | |||
વૃક્ષને પાન ફૂટવાની. | |||
દોસ્તો, | |||
નદીને પૂછવું નથી પડતું | |||
દરિયાનું સરનામું | |||
કે | |||
વાદળોને જળ પહોંચાડવા | |||
જરૂર નથી પડતી | |||
નળની. | |||
ભલે હું | |||
આકાશ વગરનો રહું | |||
મારે નથી ચોંટાડવી | |||
પીઠ પર પાંખો, | |||
ભલે હું | |||
શબ્દ વગરના રહું | |||
મારે | |||
નથી જન્માવવા | |||
ટેસ્ટ-ટ્યૂબ શબ્દો. | |||
હું તો બસ, | |||
રાહ જોયા કરીશ.... | |||
</poem> | |||
edits