18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 113: | Line 113: | ||
હવે હું | હવે હું | ||
મારી પથારીમાં નથી. | મારી પથારીમાં નથી. | ||
</poem> | |||
== વૃક્ષોના પડછાયા == | |||
<poem> | |||
વૃક્ષોના પડછાયા | |||
લંબાવાનો અવાજ સાંભળું છું | |||
લોહીનો વેગ વધે છે | |||
સારસીની શ્વેત પાંખોનો ફફડાટ | |||
પડઘાયા કરે છે વારંવાર | |||
કોઈ ગીતના સળગતા લય જેવો આ | |||
કોનો હાથ ફરે છે મારા દેહ પર? | |||
વેરવિખેર ઢોળાયેલી ચાંદની | |||
અસંખ્ય સળગતાં પતંગિયાં થઈને | |||
કેમ ઝંપલાવે છે મારી ભીતર? | |||
અનંત લંબાઈની આ કાળીભમ્મર રાત | |||
શું શોધવા માટે | |||
ઉથલાવે છે મારી અંગત ડાયરીનાં પાનાં? | |||
આ કોણ | |||
આકાશને કાળી ચાદર માનીને | |||
ઓઢાડી રહ્યું છે મને? | |||
ભયંકર કડાકા સાથે | |||
વીજળી ઝબકે છે મારા હાડકાંનાં પોલાણમાં. | |||
આકાશ સળગે છે. | |||
પંખીઓ | |||
માળામાં આવી ગયાં કે?! | |||
</poem> | |||
== કદાચ કાલે == | |||
<poem> | |||
કદાચ કાલે | |||
એકેય પાંદડું નહીં હોય પીપળા પર! | |||
દરિયો ય એનાં મેાજાંઓથી | |||
વિખૂટો થતો જાય છે | |||
ને આ ડિસેમ્બરમાં તો | |||
એકેય પંખી નથી આવ્યું નળસરોવરે | |||
નિઃસ્તબ્ધ થઈને | |||
તું છે સરોવરનું નિરભ્ર જળ | |||
ને એકેય માછલી | |||
સહેજે નથી સળવળતી! | |||
જાણું છું, પીંછી લઈને | |||
પીળાં પાંદડાં પર લીલો રંગ ચોપડવાથી | |||
વસંત ન આવે. | |||
સૂરજ જેવો સૂરજ પણ | |||
વિખૂટો થતો જાય છે તડકાથી! | |||
ને...હવે તો | |||
નરી આંખે જોઈ શકું છું | |||
વિખૂટા થતા જતા | |||
ભગવા રંગથી ઝળહળતા મારા શ્વાસ! | |||
કલ્પના, | |||
બારી ખોલી નાખ | |||
ને મને | |||
ભરી ભરીને | |||
સાંભળી લેવા દે | |||
પીપળાનાં સૂક્કાં પાંદડાંનું ગીત! | |||
કદાચ કાલે– | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits