26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 194: | Line 194: | ||
ભેળી ઊડી હાલી બેઉં આંખ રે... | ભેળી ઊડી હાલી બેઉં આંખ રે... | ||
છાતીની મોઝાર મ્હોરી શાખ રે.... | છાતીની મોઝાર મ્હોરી શાખ રે.... | ||
</poem> | |||
== પડછાયા ઓઢીએ == | |||
<poem> | |||
::લીલી લીંબુડી ઝીણી પાંદડી રે | |||
::પાંદડીના પડછાયા ઓઢીએ. | |||
સખીરી, અમે પાંદડીના પડછાયા ઓઢીએ. | |||
::સાળુ ખેંચીને કહે વગડાઉ હાથ | |||
::સ્હેજ પડખામાં આવીને પોઢીએ. | |||
સખીરી, કહે પડખામાં આવીને પોઢીએ. | |||
::પડતર પરસાળમાં ઊગે અસુખ | |||
::સાવ ખુલ્લું તડાક મારું છાપરું. | |||
હળવી બોલાશ કોઈ સાંભળે, ન સાંભળે | |||
::ત્યાં, ચૌટે વેરાઈ જતી આબરૂ | |||
::સૌંસરવી રાત ઝીલું અંધારાં | |||
::તોય રહું ખાલીની ખાલી પરોઢિયે. | |||
::સખીરી રહું ખાલીની ખાલી પરોઢિયે. | |||
::ઓચિંતા ઉભારે ચડતાં ખેંચાણ | |||
::જાય વીખરાતી ચારેકોર જાત, | |||
::એક એક અંગતતા એકઠી કરું | |||
::ને વળી માંડું હું ઓટલે ખેરાત. | |||
અખ્ખાયે ગામના ઉતાર જેવા રસ્તાઓ | |||
::::ડોકાતા છેક મારી ડોઢીએ. | |||
સખીરી, રહે ડોકાતા છેક મારી ડોઢીએ. | |||
</poem> | |||
== અડધાં કમાડ == | |||
<poem> | |||
:::::અડધાં કમાડ અમે વાખ્યાં | |||
ઉંબરથી મોભ લગી અડવડતાં અંધારાં | |||
::::: ઝાઝાં ઢોળ્યાં ને થોડાં ચાખ્યાં... | |||
:::તાંબાની તાસકમાં ઠાર્યો કંસાર | |||
:::રાત ઠારી કેમેય નથી ઠરતી, | |||
:::આઠે પહોર જેના ઊડતી વરાળ | |||
:::એવી હું કહેતાં ધગધગતી ધરતી. | |||
કારણમાં એવાયે દિવસો પણ હોય | |||
::: જેને સોણલે સાજણ નથી રાખ્યા.. | |||
::::: અડધાં કમાડ અમે વાખ્યાં | |||
:::હું રે ચબૂતરાની ઝીણેરી જાર્ય | |||
:::કોઈ પારેવું આવે નહિ ચણવા | |||
:::મુઠ્ઠીયે હોઉં અને માણુયે હોઉં | |||
:::કોણ બેઠું છે દાણાઓ ગણવા. | |||
સવળાં બોલાવીએ તો અવળાં સમજાય | |||
::: એવાં કવળાં તે વેણ કોણે દાખ્યાં? | |||
::::: અડધાં કમાડ અમે વાખ્યાં | |||
</poem> | </poem> |
edits