18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 474: | Line 474: | ||
ગાંગરતોક | ગાંગરતોક | ||
થઈ જાય બેઠો | થઈ જાય બેઠો | ||
::: આ કિલ્લો! | |||
આળસ મરડતો | આળસ મરડતો | ||
ઊભો થઈ જાય | ઊભો થઈ જાય | ||
::: આ કિલ્લો! | |||
ને | ને | ||
ચાલવા લાગે | ચાલવા લાગે | ||
Line 516: | Line 516: | ||
મેં જ ઉગાડ્યા છે | મેં જ ઉગાડ્યા છે | ||
અસંખ્ય બાવળ | અસંખ્ય બાવળ | ||
::: મારી અંદર! | |||
મારા બાવળનાં | મારા બાવળનાં | ||
Line 543: | Line 543: | ||
ટોચ પર | ટોચ પર | ||
પથ્થર પર પથ્થર પર પથ્થર | પથ્થર પર પથ્થર પર પથ્થર | ||
::: મુકાતા જાય | |||
::: ચણાતા જાય | |||
પણ | પણ | ||
પાયામાં જ | પાયામાં જ | ||
Line 615: | Line 615: | ||
હરે છે ફરે છે લડે છે | હરે છે ફરે છે લડે છે | ||
અધરાતે મધરાતે | અધરાતે મધરાતે | ||
::: માથાં વગરનાં ધડ! | |||
ઊતરી આવતા ઓળાઓ | ઊતરી આવતા ઓળાઓ | ||
બૂમો પાડે છે — | બૂમો પાડે છે — | ||
Line 670: | Line 670: | ||
છેવટે | છેવટે | ||
તોતિંગ દરવાજો | તોતિંગ દરવાજો | ||
::: કડડડભૂસ... | |||
ચિચિયારીઓ, કિકિયારીઓ... | ચિચિયારીઓ, કિકિયારીઓ... | ||
ધસી જાઉં હું અંદર... | ધસી જાઉં હું અંદર... | ||
Line 753: | Line 753: | ||
ઝાંખ વળેલી | ઝાંખ વળેલી | ||
ટમટમતી આંખો...! | ટમટમતી આંખો...! | ||
</poem> | |||
== આકળવિકળ પડછાયાઓ == | |||
<poem> | |||
– પણ હવે | |||
એ સમયને | |||
સજીવન કરીનેય શું! | |||
વહાણ તો | |||
બધાંય ચાલ્યાં ગયાં | |||
::: સમંદર છોડીને! | |||
પણ હા, | |||
આકળવિકળ પડછાયાઓ | |||
હજીયે | |||
જરીકે અજવાળું ન હોય ત્યારે પણ | |||
હરેફરે છે | |||
અંદર-બહાર | |||
ને | |||
ભરનિદ્રા વખતેય | |||
એક | |||
અવાવરું ફાનસ | |||
ભપકે છે | |||
::: મારી ભીતર | |||
::: ભફક્... ભપક્... ભફક્... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits