18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 782: | Line 782: | ||
== કલ્પના == | == કલ્પના == | ||
<poem> | <poem> | ||
કેમ આમ ચૂપ થઈ ગઈ છે કલ્પના? | |||
મારી ગંધહીન-અર્થહીન રાતોને માટે | |||
રાતરાણી જેવી | |||
એકાદ હળવી ક્ષણ પણ નહિ? | |||
મારી અંદર | |||
હીબકાં ભરતા ટહુકાઓને | |||
લઈ જઈશ તારા આંબાની ડાળે? | |||
મારી ભીતર | |||
વમળાતાં-ગૂંગળાતાં જળને | |||
લઈ જઈશ તારા પર્વતના અંતઃકરણમાં?! | |||
મેં તો | |||
સમયના વહેણમાં | |||
તરતી મૂકી દીધી છે | |||
::: હસ્તરેખાઓ વગરની મારી હથેળી! | |||
પણ કલ્પના, | |||
મારી હસ્તરેખાઓ ચોરીને | |||
::: ક્યાં સંતાઈ ગઈ છે તું? | |||
કેટકેટલી જગાએ તપાસ કરી તારી!– | |||
ડામરની સડકને પૂછ્યું, કાળમીંઢ ખડકને પૂછ્યું, | |||
કાજળની કાળાશને પૂછ્યું, કંકુની લાલાશને પૂછ્યું, | |||
ગરજતા વાદળને પૂછ્યું, ઊછળતાં મોજાંને પૂછ્યું, | |||
ફૂલોને પૂછ્યું, કાંટાને પૂછ્યું, | |||
પલાશના વનને પૂછ્યું, વહેતા પવનને પૂછ્યું | |||
રાધાને પૂછ્યું, કૃષ્ણને પૂછ્યું... | |||
પણ ક્યાંય ન મળ્યા તારા સમાચાર. | |||
કેટકેટલી જગાઓએ શોધી તને?! | |||
તુલસીના ક્યારામાં શોધી, | |||
સૂતરના તાંતણામાં શોધી, | |||
નદીના ભીના તટમાં શોધી, | |||
મોરના પીંછાંમાં શોધી, | |||
પંખીની પાંખમાં શોધી, ઘૂવડની આંખમાં શોધી, | |||
જળમાં શોધી, માટીમાં શોધી, | |||
વાયુમાં શોધી, અગ્નિમાં શોધી; | |||
અરે, ધૂળની સાત સાત ઢગલીઓ કરીને ફેંદી જોઈ! | |||
પણ તું | |||
હાથ ન આવી તે ન જ આવી... | |||
પણ કલ્પના, | |||
મને એ તો બતાવ | |||
કે હું ક્યાં છું? | |||
રોબિન્સન ક્રૂઝો રહેતો હતો એ ટાપુ પરના | |||
કોક અજાણ્યા વૃક્ષની છાયામાં છું? | |||
કોઈ દેવ કે દાનવની માયામાં છું? | |||
કાગળની શોધ થયા પછી | |||
તેના પર અંકાયેલા પ્રથમ અક્ષરના વળાંકમાં છું?! | |||
ખડકને અથડાઈને | |||
ફીણ ફીણ થઈ વિખરાઈ જતાં | |||
સમુદ્રનાં ધવલ મોજાંઓમાં છું? | |||
વેદકાળના કોઈ મંત્રમાં છું? | |||
ખજુરાહોના | |||
કોઈ શિલ્પના ખંડિત સ્તનમાં છું? | |||
કામદેવના શણગારમાં છું | |||
કે શંકરના ત્રીજા નેત્રમાં?! | |||
પણ કલ્પના, | |||
મને એ તો કહે | |||
કે કોણ છે તું? | |||
પારુ? વનલતા સેન? વીનસ? મોનાલિસા? | |||
ઇરિકા? પિંગળા? સોનલ? મૃણાલ? | |||
દમયંતી? અરુંધતી? | |||
બોલને, કોણ છે તું? | |||
દમયંતીના પડછાયાને ભોંકાતો કેરનો કાંટો? | |||
પૃથ્વીના ઉદ્ભવ પછી | |||
સૌપ્રથમ થયેલા વરસાદનો પહેલો છાંટો?! | |||
ઇવના લોહીમાં ધગધગતું હિમોગ્લોબીન? | |||
બોલને, કલ્પના, | |||
શું થઈ ગયું છે મને? | |||
કોણ છું હું? | |||
બેગમ અખ્તરના કંઠમાં બાઝેલાં આંસુઓનો ભાર? | |||
રવિશંકરની સિતારનો તાર બનીને | |||
સતત કંપ્યા કરતી વેદના? | |||
ભગવાન બુદ્ધની મૂર્તિની | |||
આંખની કીકી પાસે ગણગણતી ભમરો? | |||
રોદાંનો ચિંતક? ભૂલો પડેલો યક્ષ? એરીસ? | |||
કોઈ ભાગાકારમાં વધેલી શેષ? | |||
બોલને કલ્પના, | |||
કંઈક તો બોલ; | |||
નહિ તો પછી | |||
ભરતી વેળાએ જ ક્યાંક | |||
દરિયાને ખોટું લાગી જશે તો? | |||
અષાઢના પ્રથમ દિવસે જ | |||
બધાંય વાદળો રિસાઈ જશે તો? | |||
કપાયેલા પતંગની જેમ | |||
આખુંય આકાશ | |||
કોક ઊંચા બાવળમાં ફસાઈ જશે તો? | |||
સમજાય છે ને?! | |||
બોલને, કલ્પના.. | |||
</poem> | </poem> | ||
== તડકાનો ટુકડો == | |||
<poem> | |||
સૂરજ | |||
આથમી ગયો – | |||
સમેટી લઈ | |||
તડકો | |||
અને બધુંય અજવાળું.... | |||
સવારે | |||
બારીમાંથી આવેલા | |||
તડકાનો ટુકડો | |||
રહી ગયો. | |||
મારી રૂમમાં.... | |||
બસ, | |||
હવે એ ઓઢીને | |||
હું સૂઈ જઈશ... | |||
</poem> | |||
== | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits