18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 896: | Line 896: | ||
</poem> | </poem> | ||
== | == પતંગ (‘પતંગ’ કાવ્યોના ગુચ્છમાંથી) == | ||
<poem> | |||
'''૧.''' | |||
ક્યારેક | |||
પતંગ હાથમાં જ હોય | |||
ત્યારે | |||
દોરી ન હોય | |||
ને | |||
દોરી હોય ત્યારે | |||
પતંગ જ ન હોય... | |||
બસ, | |||
વહેતા પવનની આંખે | |||
તાક્યા કરવાનું | |||
પતંગોથી ભર્યું ભર્યું | |||
સુરીલું આકાશ; | |||
કેવળ | |||
તાક્યા જ કરવાનું... | |||
મનમાં કદાચ | |||
કોઈ મેઘધનુષી પતંગ – | |||
:::: ચગે તો ચગે... | |||
'''૨''' | |||
નાનકડા વાંસની ઉપર | |||
કાંટા-ઝાંખરા ભરાવીને | |||
બનાવું છું ઝંડો, | |||
પતંગ પકડવા! | |||
એ ઝંડો ઊંચો કરીને | |||
દોડ્યા કરું છું, | |||
દોડ્યા જ કરું છું | |||
કૈં કેટલાંય વરસોથી | |||
કેવળ | |||
એક પતંગ પકડવા! | |||
છેવટે આજે | |||
ઊંચા કરેલા એ ઝંડામાં | |||
ફસાયું, પકડાયું | |||
::: આખુંયે આકાશ, | |||
:::: અગણિત પતંગો સાથે. | |||
પણ મારો પેલો | |||
એક પતંગ ક્યાં?! | |||
'''૩.''' | |||
પતંગ નથી તો શું થયું?! | |||
મેં તો | |||
કિન્યા બાંધી આકાશને! | |||
ને | |||
મંદ મંદ વહેતા પવનમાં | |||
ચગાવવા લાગ્યો આકાશ! | |||
પવન વધ્યો; | |||
હવે | |||
દોર હાથમાં હોવા છતાંયે | |||
હાથમાં રહેતું નથી | |||
::: મસમોટા પાવલા પતંગ જેવું આકાશ! | |||
પવન ખૂબ વધ્યો | |||
હાથમાં દોર પકડેલો હુંય | |||
ઊડવા લાગ્યો | |||
::: ઊડતા આકાશની પાછળ પાછળ... | |||
ને પવનની ગતિ તો વધ્યે જાય છે, | |||
:::: વધ્યે જ જાય છે... | |||
હવે?! | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits