18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,020: | Line 2,020: | ||
</poem> | </poem> | ||
== માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા... == | |||
<poem> | |||
(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી) | |||
માને | |||
શ્રાદ્ધમાં ભેળવવાની | |||
વિધિ શરૂ થઈ... | |||
સ્થાપન, પિંડ વગેરે તૈયાર થયા; | |||
પછી દેવોનું પૂજન થયું | |||
ત્યારબાદ | |||
જનોઈ અપસવ્ય કરી; | |||
તર્પણવિધિ શરૂ થઈ... | |||
માનું નામ દઈને | |||
શુદ્ધ ઉચ્ચારો સાથે | |||
ગોરમહારાજે | |||
સ૨સ તર્પણ કરાવ્યું; | |||
પછી | |||
પિતાનું નામ દઈને, | |||
પછી | |||
દાદીમાનું નામ દઈને, | |||
પછી | |||
દાદાનું નામ દઈને | |||
::: કરાવ્યું તર્પણ.... | |||
પછી | |||
ગોરમહારાજે | |||
દાદીમાનાં સાસુનું નામ પૂછ્યું | |||
પણ | |||
કોઈનેય | |||
યાદ ના’વ્યું એમનું નામ... | |||
(પિતાજીને તો | |||
સાતેક પેઢી સુધીનાં નામ | |||
યાદ હતાં; | |||
પણ અમને...) | |||
નામ યાદ ના આવ્યું | |||
આથી | |||
ગોરમહારાજે | |||
નામના બદલે | |||
‘ગંગા, જમુના, સરસ્વતી....’ | |||
બોલાવીને | |||
તર્પણ કરાવ્યું... | |||
વિધિ | |||
પત્યા પછી થયું – | |||
બસ, | |||
બે-ત્રણ પેઢી પછી | |||
માનુંય નામ સુધ્ધાં | |||
યાદ નહીં આવે | |||
::: કોઈનેય...?! | |||
કદાચ | |||
યાદગીરી પૂરતા | |||
માળિયે રાખેલા | |||
જૂના કોઈ | |||
તાંબા-પિત્તળના વાસણ પર | |||
માનું નામ | |||
કો ત રે લું | |||
::: હોય તો હોય...... | |||
બસ, | |||
બે-ત્રણ પેઢી પછી | |||
શું | |||
મા પણ | |||
::: ગંગા.... | |||
:::: જમુના... | |||
::::: સરસ્વતી...?! | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits