18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,086: | Line 2,086: | ||
:::: જમુના... | :::: જમુના... | ||
::::: સરસ્વતી...?! | ::::: સરસ્વતી...?! | ||
</poem> | |||
== એક (આંબાને પહેલવહેલકા...) == | |||
<poem> | |||
(બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત કવયિત્રીની અંગત ડાયરીમાંથી (નવ સંવેદનચિત્રો)) | |||
આંબાને | |||
પહેલવહેલકા | |||
મરવા ફૂટે તેમ | |||
મને | |||
સ્તનની કળીઓ ફૂટી | |||
ત્યારે મેં | |||
ડ્રૉઇંગ-બુકમાં | |||
ચિત્ર દોરેલું – | |||
::: નાની નાની | |||
:::: ઘાટીલી બે ટેકરી | |||
::::: અને વચ્ચે | |||
:::::: ઊગતો નારંગી સૂર્ય | |||
::::::: | |||
Mastectomyના | |||
ઑપરેશન પછી | |||
હવે | |||
:: એક જ ટેકરી | |||
:: એકલીઅટૂલી | |||
શોધ્યા કરું છું, | |||
:: શોધ્યા જ કરું છું – | |||
:::: રાતો સૂરજ... | |||
Mastectomy : કૅન્સરની ગાંઠવાળું આખું સ્તન દૂર કરવામાં આવે. | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits