18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2,114: | Line 2,114: | ||
:::: રાતો સૂરજ... | :::: રાતો સૂરજ... | ||
Mastectomy : કૅન્સરની ગાંઠવાળું આખું સ્તન દૂર કરવામાં આવે. | Mastectomy : કૅન્સરની ગાંઠવાળું આખું સ્તન દૂર કરવામાં આવે. | ||
</poem> | |||
== આઠ (ધાવણ માટેની નસો...) == | |||
<poem> | |||
(બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત કવયિત્રીની અંગત ડાયરીમાંથી (નવ સંવેદનચિત્રો)) | |||
ધાવણ માટેની | |||
નસો, ગ્રંથિઓ | |||
તો નવજાતના | |||
::: જીવનને પોષવા માટે. | |||
હે કૅન્સર, | |||
એ જ જગ્યા પસંદ પડી તને | |||
::: ઊછરવા, ફેલાવા માટે? | |||
હે કૅન્સર, | |||
જીતવા નહીં દઉં તને કોઈ કાળે; | |||
એક કુંભમાં | |||
ભલે તેં ભરી દીધું વિષ | |||
એ વિષભર્યો કુંભ | |||
::: હટાવી દીધો છે મારા દેહમાંથી. | |||
હા, બીજો કુંભ | |||
છે મારી કને, | |||
::: ઘાટીલો, | |||
::: ભર્યો ભર્યો, | |||
::: અ-મૃતથી... | |||
થાય છે – | |||
મારી છાતી | |||
હવે જાણે | |||
::: અર્ધ | |||
:::: નારીશ્વરની! | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits