વિનોદ જોશીનાં કાવ્યો/વિનોદ જોશીની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|વિનોદ જોશીની કવિતા|}}
{{Heading|વિનોદ જોશીની કવિતા|<br>ઉત્પલ પટેલ}}

ગીત તો, પ્રાગ્-નરસિંહયુગની કવિતાથી ગુજરાતી કવિતામાં રચાતું ને ગવાતું આવ્યું છે. વિષય ભલે ભક્તિ કે અધ્યાત્મનો હોય, ભલે તે પદ, પ્રભાતિયું, કાફી, ગરબી કે અન્ય નામે સમયે સમયે ઓળખાતું આવ્યું હોય પણ હતું તો તે ગીત જ. મધ્યકાલીન ગુજરાતી પદો અને લોકગીતો વર્ષો સુધી એકબીજાને ઘડતાં ચાલ્યાં ને એમાંથી ગીતનું ભાવમંડિત કલેવર ધડાઈ આવ્યું. અર્વાચીન ગુજરાતી કવિતાના આરંભથી નવાં બળોને નિરૂપવા દલપત-નર્મદે ગીતના સ્વરૂપને અજમાવ્યું ને એમ ગુજરાતી ગીત વિકસતું ચાલ્યું. ત્યારથી તે આજ સુધી તે માત્ર જીવંત જ નથી રહ્યું, જુવાન રહ્યું છે, એની યૌવનશ્રી ખીલતી રહી છે. પ્રાચીનકાળથી ગુજરાતી સાહિત્ય ગીતથી ધબકી રહ્યું છે. અનેક કંઠો, કવિકલમો દ્વારા ગુજરાતી ગીત શણગારાતું રહ્યું, સંવારાતું રહ્યું, વિધ વિધ રીતે ખૂલતું ને ખીલતું રહ્યું. ગુજરાતીમાં દરેક જમાનાને એનું રસસિદ્ધ ગીત મળતું રહ્યું છે. એટલે ગીતકવિ તરીકે આપણે રમેશ પારેખને વખાણીએ, અનિલ જોશીના ગીતકાર લેખે ગુણ ગાઈએ કે વિનોદ જોશીની ગીતકવિતા પર વારી જઈએ; પણ ખરી વાત એ છે કે એમની પ્રતિભાને પ્રગટાવવા, ઉછેરવા, શણગારવા ને ઉન્નત કરવામાં સદીઓથી રચાતી, ગવાતી અને પ્રસારતી આવતી ગુજરાતી ગીતકવિતાની સમૃદ્ધ વિરાસતની મોટી ભૂમિકા રહી છે.

Line 7: Line 7:
વિનોદ જોશીની પહેલી વિશેષતા, ભાવકપ્રિયતા અને પ્રસિદ્ધિ તે ગીતકવિ લેખેની છે. એ ઉપરાંત તેમની કવિપ્રતિભા ગુજરાતી કવિતામાં વિધ વિધ ક્ષેત્રે પ્રવર્તેલી છે, પ્રવર્તી રહી છે.

કવિ વિનોદ જોશીના ગીતોમાંથી પસાર થતાં લાગે છે કે તેઓ એમના સમકાલીન ગીતકવિઓ કરતાં સંકુલ ભાવોના આલેખનમાં એવી રીતે પ્રગટે છે કે ભાવક ભાવને તો પ્રમાણે પણ એની સમજૂતી આપવા એને થોડુંક ઝૂઝવું પડે એમ છે. વળી, બીજી છાપ એમનાં ગીતોની એ પડે છે કે ગુજરાતી ન જાણતો ભાવક પણ ગીતોનું સહી પઠન સાંભળે તો ડોલ્યા વિના એ રહે નહિ. એટલે કે એવા ભાવક પર પણ કવિના ગીતના નાદલયની અસર તો તત્કાળ થઈ રહે છે.

{{Poem2Close}}
<poem>
પટેલ-પટલાણી’ ગીતનો ઉપાડ જોઈએ :
પટેલ-પટલાણી’ ગીતનો ઉપાડ જોઈએ :
પીથલપુરમાં પટેલિયો કાંઈ પટલાણી પંચાળ કે માગે માદળિયું

ઉગમણું ઘર અવાવરુ આથમણું ઝાકઝમાળ કે માગે માદળિયું

પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું  
પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું  
<poem>
{{Poem2Open}}
ગુજરાતી ભાષાના નાદલયસૌંદર્યની આવી રવાની પ્રમાણમાં ઓછા ગુજરાતી ગીતકવિઓમાં જોવા મળશે. વિનોદ જોશીના ગીતોમાં વિવિધ શબ્દનાદનાં મોજાંની જે મસ્તીલી ૨વાની વરતાય છે તેને ગુજરાતી ગીતકવિતામાં વિરલ કહેવી પડે તેમ છે.

‘ધચ્ચ દઈ’ ગીતનું એક ઉદાહરણ લઈએ :
‘ધચ્ચ દઈ’ ગીતનું એક ઉદાહરણ લઈએ :
ઝીણું ઝીણું દળાય જાડું જાડું ચળાય,  
ઝીણું ઝીણું દળાય જાડું જાડું ચળાય,  
Line 17: Line 23:
મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય,  
મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય,  
હું તો ઓળઘોળ આજ, હતી ગોળગોળ કાલ્ય.
હું તો ઓળઘોળ આજ, હતી ગોળગોળ કાલ્ય.
</Poem>
{{Poem2Open}}
નાયિકા કપાસના છોડ પર ઘચ્ચ દઈને જેવો દાતરડાનો ઘસરકો કરે છે એવો જ એમાંથી એને પાનેતરનો તાંતણો ફૂટેલો દેખાય છે. જોઈ કવિની કલ્પના!? આ છે નાયિકાનો આભાસ, તેની પરણવાના કોડની અભિવ્યક્તિ. તેના ફાટ ફાટ યૌવનનો અહેસાસ, સાસરિયે જવાનો ઓરિયો અને તે માટેની અધીરતા. આ આનંદમય અધીરતા પ્રગટાવવામાં કવિની શબ્દપસંદગી, પ્રાસયોજના અને ક્રિયાત્મકતા વડે જે નાદલય રચાય છે તેની વિશેષ ભૂમિકા છે.

‘સખી! હું સોળ વરસની થઈ...’ ગીતને જોઈએ :
‘સખી! હું સોળ વરસની થઈ...’ ગીતને જોઈએ :
:: પોઢણ દીધાં મલમલનાં
:: પોઢણ દીધાં મલમલનાં
:::::ને નીંદર દીધી નંઈ,
:::::ને નીંદર દીધી નંઈ,
:::::સખી! હું સોળ વરસની થઈ.
:::::સખી! હું સોળ વરસની થઈ.
 
</poem>
{{Poem2Open}}
ગુજરાતી લોકગીતની એક રીતિ સંબોધનની છે. આવી સંબોધનશૈલી મધ્યકાલીન ભક્તિપદોમાં પણ આવે છે. એનો લાભ ઉપરોક્ત પંક્તિઓમાં અભાનપણે લેવાયો છે. મલમલનાં પોઢણ હોય ને તો યે નીંદર માટે તરસવું-તડપવું પડે તે કેવું? સોળ વરસની વયે યૌવનાનુભૂતિની જે મખમલી પીડા ને રંગીન મૂંઝવણ થાય એની અભિવ્યક્તિ અહીં લાઘવથી થઈ છે. ષોડશી યૌવનાની મનઃસ્થિતિ અહીં ખૂબ જ ઓછા શબ્દોમાં લાઘવથી આલેખાઈ છે.

ગુજરાતી સુંદરીની જેમ ગુજરાતી ગીત પણ પોષાક-ઘરેણાંની ઝાકઝમાળની તુલનાએ વિશેષે કરીને અંગસૌંદર્ય, ‘ફિટનેસ’ અને અદાને વિકસાવતું જાય છે. તે શરીરની સ્થૂળતાને ઘટાડતું જાય છે ને મોહક મરોડોને વધારતું જાય છે. એના પગમાં કડલાંનો ભાર નથી, ઝીણા ઝાંઝરનો ઝમકાર છે. નારીના માંસલ ભાવોની વિવિધ મુદ્રાઓને આ ગીત ઝીલી બતાવે છે. નારીનું અંગસૌંદર્ય પણ ભાવસૌંદર્યને પોષક બને એ રીતે વર્ણવાય છે. આવાં નાદમસ્ત મધુર ગીતોના કવિ વિનોદ જોશી છે. તેઓ શબ્દો થકી ભાવનકશી કરી આપે છે. ચિત્ર જીવંત તો ત્યારે બને જ્યારે એમાં ‘ઝાંઝરનું ઝીણું તોફાન’ ભળે. કવિ ‘કાચી સોપારીનો કટ્ટકો’માં આલેખે છે તે જુઓ :

એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
{{Space}} એક ઝાંઝરનું ઝીણું તોફાન
{{Space}} એક ઝાંઝરનું ઝીણું તોફાન
Line 39: Line 52:
સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય  
સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય  
{{Space}}{{Space}} ભીતરમાં કેદ હોય વાણી.
{{Space}}{{Space}} ભીતરમાં કેદ હોય વાણી.
</poem>
{{Poem2Open}}
મોજલડી, ઝાંઝર, સાગનો ઢોલિયો, મોરલો એ તમામ ભાવપ્રતીકોમાં ફેરવાઈ ભાવનું નાજુક આલેખન કરવામાં ભાગ ભજવે છે.

કવિ પોતાના કથયિતવ્યને અસરકારકતાથી આલેખવામાં પ્રાસ પાસેથી કેવું કામ લે છે? તેને માટે ‘કારેલું... કારેલું’ ગીતનું ઉદાહરણ બસ થશે. ગીતમાં મૂકાયેલા આ પ્રાસ જુઓ : ‘કારેલું’, ‘વઘારેલું’, ‘ધારેલું’, ‘વારેલું’, ‘હારેલું’, ‘સારેલું’, ‘શણગારેલું’, ‘ભારેલું’ અને ‘ભંડારેલું’. એક જ શબ્દ ‘કારેલા’ સાથે આટલા બધા પ્રાસ! અને તે પ્રાસવૈભવ કેવળ પ્રાસ ખાતર નહિ પણ ભાવ વાસ્તે અભિવ્યક્ત થાય છે.

મધ્યકાળમાં બધી વર્ણોને આવરી લેતો ઉત્પાદન-વ્યવસાય ખેતીનો હતો. તે ખેતીનિર્ભર વ્યવસાયને દર્શાવનારી વર્ણો કે જ્ઞાતિઓ તે વાણીડો, લુહાર, સુતાર, દરજી વગેરે. જો કે વાણીડા, પીંજારા, રંગારા મધ્યકાળમાં ખરા પણ તેમનાં હાટ નગરના બારમાં. લોકગીતની આ રીતિનો પોતાની રીતે વિનિયોગ કરીને કવિ ગીત રચે છે – ‘ખડકી ઉઘાડી હું તો’. પ્રસ્તુત ગીતમાં આધુનિક સંવેદનાને વ્યક્ત કરનારી પંક્તિ છે, ‘મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...’. હજી, એમાંની બે પંક્તિઓ જોઈએ :

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,

ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર.  
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર.  
</poem>
{{Poem2Open}}
આવું જૂના જમાનામાં પણ ચાલતું તો હશે, પણ એ સમયનો વાણીડો જરાક વળાકામાં હશે. પરંતુ એની એ આંખો પેલી વહોરવા આવેલ રૂપવતી જુવાનડીને તોલી તો જોતી હશે! આ ગીતની ખૂબી એ છે કે જૂનામાં રહી ગયેલું તે સૂક્ષ્મ અહીં પકડાયું છે. આમ, વાણીડો અને બજારમાં આવેલી યુવતીનો આપણા સમયનો વ્યવહાર આપણી સમક્ષ કાવ્યાત્મક વાણીમાં પ્રત્યક્ષ થયો છે.

‘કૂંચી આપો, બાઈજી!’માં ‘બાઈજી’ એટલે ગીતનાયિકા એવી નવોઢાની સાસુ. પરણીને આવેલી નવોઢાને એના મહિયરનું પૂર્વજીવન, એની નિર્દોષ મસ્તી, એની બાળરમતો, એનાં સગાં-સખી-સોબતીઓ, ઘર-શેરી-ગામ એવું એવું અંગત વિશ્વ પરણતાંની સાથે બધું લૂંટાઈ, અળપાઈ ગયું લાગે છે, જાણે સાસરીની મર્યાદામાં, લાજમાં. બાઈજીએ પોતાના મહિયરને જાણે ઝૂંટવી લીધું છે, એ પાછું મેળવી લેવાનો એનો ધખારો ‘કૂંચી આપો’, ‘ખડકી ખોલો’ અને ‘મારગ મેલો’ જેવા શબ્દોમાં વ્યક્ત થયો છે. પટારો, કંકુથાપા, મીંઢળ, ઘરચોળું, ઘરવખરી અને વડવાઈ આદિ લોકપ્રતીકો નવોઢાની મર્યાદાને, ગુલામીને દર્શાવી રહે છે. વળી ઉક્તિઓમાં જે નાટ્યાત્મકતા સધાય છે તે ઢાળપ્રાસ વડે બરાબર પ્રગટી છે એને લીધે ગીત બાજી મારી ગયું છે.

Line 50: Line 69:
મધ્યકાલીન પદકવિતામાં કથાતત્ત્વ પણ આલેખન પામતું જોઈ શકાય છે. પણ વિનોદ જોશીનો ગીતકવિ લેખેનો વિશેષ એ છે કે તેઓ કથાતત્ત્વને વિનિયોજીને ગીતસ્વરૂપે ભાવની વિશિષ્ટ અભિવ્યક્તિ સાથે છે ને તેથી ગીતમાં નાટ્યતત્ત્વનો પ્રવેશ પણ થાય છે. ‘ખડકી ઉઘાડી હું તો’, ‘કાચી સોપારીનો કટ્ટકો’, ‘વચલી ફળીમાં’ આદિમાં પણ કથાતત્ત્વ જોવા મળે છે.

વિનોદ જોશીએ ભલે સંવેદના આધુનિક ગાઈ પણ એમાં આલેખ્યું છે જૂના જમાનાના જીવનને. દાતરડું, પાણિયારી, સીંચણ, બેડું, તળાવ, કૂવો, વેલો, વાડ, વેલડું, સોગઠાં, સાંબેલું વગેરે જૂના જીવનને સંભારી આપતાં આ સ્થળો અને સાધનો આધુનિક વેદનાને વ્યક્ત કરવા માટેનાં તે ભાવપ્રતીકો બની રહે છે. દા. ત.

સપનાનું સાંબેલુ લઈને ઉજાગરાને ખાંડું  
સપનાનું સાંબેલુ લઈને ઉજાગરાને ખાંડું  
{{Space}}{{Space}} (‘કચક્કડાની ચૂડી રે’)

Line 68: Line 89:
બેડાં લઈને હું તો હાલી રે...
બેડાં લઈને હું તો હાલી રે...
{{Space}}{{Space}} (‘સાત હાથ સીંચણ’)
{{Space}}{{Space}} (‘સાત હાથ સીંચણ’)
</poem>
{{Poem2Open}}
– અહીં શબ્દના પ્રચલિત અર્થથી જુદા અર્થો છે. તળપદ ભાષા વડે આધુનિક સંવેદના પ્રગટ કરી છે, ક્રિયાતત્ત્વ પણ અનુભવાતું રહે છે.

કેટલાંક ગીતોમાં રતિરાગનું નિરૂપણ એવું તો પ્રચ્છન્ન, સાંકેતિક, આલંકારિક, પ્રતીકાત્મક તેમજ આકર્ષક અને હૃદયંગમ રૂપમાં થયું છે. એમાં મત્ત યૌવનાનું મૂર્ત, સુરેખ, રંગીન છતાં સંયત રૂપમાં હૃદ્ય આલેખન થતું પણ જોવા મળે છે. આપણાં લોકગીતોનાં શૃંગારઝંખાને વ્યક્ત કરતાં કલ્પનો કરતાં, સાવ જ નવાં કલ્પનોની તાજગી ધ્યાનાર્હ બની બેસે છે, જુઓ :

તું જરાક જો તો, અલી!
તું જરાક જો તો, અલી!
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી  
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી  
Line 75: Line 100:
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;  
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;  
હું મટી ગઈ મખમલી !::    (‘તું જરાક જો તો, અલી!’)  
હું મટી ગઈ મખમલી !::    (‘તું જરાક જો તો, અલી!’)  
</poem>
{{Poem2open}}
વિનોદ જોશીએ ઉપાડની પંક્તિ, ટેકની પંક્તિની કડીઓનું કલેવર અને પ્રાસયોજના બાબતે નવીન સંયોજન કરી ગીતરચના અને તેમાંની શબ્દાવલિને પણ કંઈક સંકુલ ને ક્લિષ્ટ બનાવી છે તે પણ તેમની લાક્ષણિકતા છે. ઢાળસંયોજના, નવી પદાવલિ વગેરેથી ગીતરચનામાં નવી દિશાઓ ખોલી છે એમ જરૂર કહી શકાય એમ છે.

ગીતને અનેક ઘાટે ઘડનાર કવિ વિનોદ જોશીએ સૉનેટ અને બીજા કળાને ધોરણે ઊંચાં ઠરે એવા છંદોબદ્ધ કાવ્યોય તેમણે રચ્યાં છે. ગીતમાં જ ન રહેવું, નવું પણ કરવું એવા વિચારથી તેઓ વૃત્તબદ્ધ કાવ્યરચના તરફ પણ વળ્યા છે.

પ્રથમ લઈએ સૉનેટ ‘ECSTASY’. એમાં કવિએ આનંદઉછાળ, અત્યાનંદનું પ્રબળ નિરૂપણ કર્યું છે. એ સૉનેટના પૃથ્વી છંદનું બળ જુઓ :
પ્રથમ લઈએ સૉનેટ ‘ECSTASY’. એમાં કવિએ આનંદઉછાળ, અત્યાનંદનું પ્રબળ નિરૂપણ કર્યું છે. એ સૉનેટના પૃથ્વી છંદનું બળ જુઓ :
{{Poem2Close}}
<poem>
ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,  
ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,  
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.
</poem>
{{Poem2Open}}
પૃથ્વીમાં આલેખેલ પ્રસ્તુત સૉનેટમાં ચિત્રાત્મક અને નાદવાહી શબ્દાવલિથી જે Force સર્જ્યો છે તે એવો જ અંત સુધી, ચૌદમી પંક્તિ સુધી ટકે છે. અહીં સુન્દરમ્નો પૃથ્વી પણ યાદ આવશે. ‘એક અનુભૂતિ-કાવ્યસર્જનની’, ‘ભ્રૂણ’, ‘સિસૃક્ષા’, ‘હવા’ અને ‘બપોર’ જેવાં સૉનેટમાં પણ ઠીક ઠીક અંશે એ જ સફળતા જોઈ શકાશે. કવિ વિનોદ જોશીએ આધુનિક અને અનુઆધુનિક સંવેદનાને પણ ગઝલમાં એટલા જ બળથી વ્યક્ત કરી છે. ‘મનાઈ છે’ અને ‘પત્ર’માં ગઝલનો વિનોદાઈ મિજાજ દેખાય છે.

ગાવામાં કે કથનમાં ક્યાંય ખાચખૂંચ ન લાગે એવા ધારદાર સોરઠાને કવિએ પ્રયોજી જાણ્યા છે. ભાવની સાથે વ્યંગ્યને સંયોજવામાં કવિને પ્રસ્તુત પદ્યરચના લેખે લાગી છે.
ગાવામાં કે કથનમાં ક્યાંય ખાચખૂંચ ન લાગે એવા ધારદાર સોરઠાને કવિએ પ્રયોજી જાણ્યા છે. ભાવની સાથે વ્યંગ્યને સંયોજવામાં કવિને પ્રસ્તુત પદ્યરચના લેખે લાગી છે.
{{Poem2Close}}
<poem>
‘પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર’ને જુઓ :

વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ,
વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ,
રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો.
રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો.
</poem>
{{Poem2Open}}
એમાં ‘યાદનો બરો મૂતર્યો’ની સાથે ‘બાપ’ સંબોધન મૂકીને યાદની તીવ્રતાને ધારી અસરકારકતાથી વ્યક્ત કરી છે. સોરઠાની મસ્તીની અનુભૂતિ માટે ‘મરતાં મરતાં આટલું’ કાવ્યની બે પંક્તિઓ લઈએ :
એમાં ‘યાદનો બરો મૂતર્યો’ની સાથે ‘બાપ’ સંબોધન મૂકીને યાદની તીવ્રતાને ધારી અસરકારકતાથી વ્યક્ત કરી છે. સોરઠાની મસ્તીની અનુભૂતિ માટે ‘મરતાં મરતાં આટલું’ કાવ્યની બે પંક્તિઓ લઈએ :
{{Poem2Close}}
<poem>
તેં તસતસતાં કાપડે ટાંકી પૂનમરાત,
તેં તસતસતાં કાપડે ટાંકી પૂનમરાત,
મારો વજ્જર હાથ ચાંદો ગોતે ચેહમાં.  
મારો વજ્જર હાથ ચાંદો ગોતે ચેહમાં.  
</poem>
{{Poem2Open}}
વાત તો પીડાની છે, તેને આલેખી છે સોરઠા અને મસ્તીભરી શબ્દાવલિના માધ્યમે.

વિનોદ જોશીને રહી રહીને થતું હતું કે હવે કંઈ નવું કરવું જોઈએ. કવિના શબ્દોનો આધાર લઈને આપણે કહી શકીએ ‘ભાષામાં કળાનું ઋત પૂર્ણદલ’ પ્રગટી ઊઠે એ દિશામાં મથામણ તો હતી. જો કે એ બાબતે શંકા પણ હતી જ, પણ ઉધામા ન છોડ્યા કવિએ. તેમનાં ગીતો અને વૃત્તબદ્ધ કાવ્યોમાંયે કથનનું તત્ત્વ તો આવતું હતું. પણ જાણે કે કવિને એમાં પૂર્ણતયા પ્રગટવાનો અવકાશ કમ પડતો હતો. એટલે લાંબી મથામણને અંતે તેઓ કથાતત્ત્વવાળાં દીર્ઘકાવ્યો તરફ વળ્યા. એવાં ત્રણ કાવ્યો લખાયાં. આ યશસ્વી કાવ્યોનો રચનાસમયનો ગાળો રહ્યો ૧૯૮૫થી ૨૦૧૮ સુધીનો. બે દાયકા ઉપર સમય તો ગયો. પરંતુ એમાં કવિએ કથાને લઈને માત્રા અને સંસ્કૃત વૃત્તોના પદ્યમાધ્યમે ત્રણ યાદગાર કૃતિઓ આપી. ૧૯૮૫માં ‘શિખંડી’, ૧૯૮૭માં ‘તુણ્ડિલ તુણ્ડિકા’ અને ઠીક સમયના અંતરાલ બાદ ૨૦૧૮માં ‘સૈરન્ધ્રી’. અહીં કવિની કવિતાનું મહત્ત્વનું સ્થિત્યંતર જોવા મળે છે. ‘આ સ્થિત્યંતર લૌકિક ભાવજગતથી પૌરાણિક કથાજગત, ઊર્મિકવિતાથી દીર્ઘ કથનાત્મક કવિતા, તળપદી ભાષાથી તત્સમ અને ગીતલયથી વૃત્તલય એમ ચતુર્વિધ દિશાનું છે.’

26,604

edits

Navigation menu