18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારો ભૈ ક્યાં!|}} {{Poem2Open}} ‘સા’બ! ઓ સા’બ! સા’બ, મારો ભૈ ક્યાં? એક દ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 47: | Line 47: | ||
‘જાઓ, તુમારા ભાઈ હૈ. કલ આના!’ | ‘જાઓ, તુમારા ભાઈ હૈ. કલ આના!’ | ||
પણ ભૈની બોનને આજ રાતે ઊંઘ નથી આવવાની હો, જેલરસા’બ! ચોવીસ કલાક વિતાવવાનું કહેતાં એની વેદનાનો વિચાર કરજો. એ બાપડી પોતાના ભાઈને મરી ગયેલો માને છે. જેલરસા’બ, તમે ને હું બંને બુઢાપામાં ડોલીએ છીએ. આપણે બેઉ આપણો ઘાતકી સ્વભાવ ભૂલતાં જઈએ છીએ. આપણા બેઉને એ વાતની શરમ થવી ઘટે. આ પીળી પઘડી અને દંડો પહેરીને નવા નવા મુકાદમો બની રહેલા ખૂની અને ડાકુ કેદીઓ, આપણી બેઉની પોચી પડી રહેલી નિષ્ઠુરતા ઉપર હસે છે. પણ આપણા મનોબળ પરનો કાબૂ આપણને આવી કોઈ કોઈ ‘ભૈની બોન’ હવે વારંવાર ખોવરાવી દે છે. આપણે તો અતો ભ્રષ્ટ ને તતો ભ્રષ્ટ બન્યાં. ખેર! હવે અત્યારે તો આ આસ્તાયમાન દિવસની ભૂખરી સંધ્યામાં આપણાં શરમિંદા મોં છુપાવીને એ ભૈને બોલાવો. ભલે ખાસ કારણ તરીકે બુરાક ખોલવી પડે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits