ઋણાનુબંધ/૧૧. બા અને બાની કહેવતો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧. બા અને બાની કહેવતો|}} {{Poem2Open}} નાતાલની રજાઓમાં હું દેશ ગયેલ...")
 
No edit summary
 
Line 26: Line 26:
એવું તે શું રળીએ કે દીવો મેલીને દળીએ? / આંગળી સૂજીને કંઈ થાંભલો ન થાય / ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો / કઢી કઢી ખાય ને વડીનો શોક પાળે / કપાળનું ટીલું કપાળે થાય, ગાંડે ન થાય / કારેલાનો વેલો લીમડે ચડ્યો / કાલો થઈ કાંચળીમાં હાથ ઘાલે / કોઈને મૂતરે દીવો ન બળે / કોયલાની દલાલીમાં હાથ કાળા જ થાય / ખાવાના સાંસા ત્યારે પરોણાના વાસા / ગરીબ બોલે ત્યારે ટપલાં પડે ને મોટાં બોલે ત્યારે તાળીઓ / ગમે એની ગાંડ ગમે ને ન ગમે એનું મોઢું ન ગમે / ગધેડાને લીંડે પાપડ થાય તો અડદનો કોઈ ભાવ ન પૂછે / ગાંડ ધોઈને કઢી કરે / ગાંડ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે / ઘઉંની કણક જેમ કેળવીએ તેમ કેળવાય / ચૂંટિયા ખણે વેર ન વળે / ચોરણો સિવડાવે તે મૂતરવાનો માર્ગ રાખે / જ્યાં રંધાય ત્યાં ગંધાય / જીભ સો મણ ઘી ખાય તોપણ ચીકણી ન થાય / ઢેફું પાણીથીય પલળે ને મૂતરથીય પલળે / થૂંકે સાંધા કરીએ તે કેટલું ચાલે? / દમડી માટે દમણ જાય / દીકરો હોય તો વહુ આવે ને રૂપિયો હોય તો વ્યાજ આવે / દાતારી દાન કરે ને ભંડારી પેટ કૂટે / દાતણ કરતાં ડોકું હલાવ્યું તો કહે મને માનીતી ગણી / નહાતાં મૂતરે તેને શી રીતે પકડાય? / નીચી બોરડીને સૌ કોઈ ઝૂડે / પગે સૂઈએ કે માથે, કમ્મર તો વચમાં જ / પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં / પરણાવતાં સાસુ હરખાયાં, પછી સાસુ હડકાયાં / પાડોશણ છડે ભાત ને ફોલ્લો પડે મારે હાથ / પાદવાની પહોંચ નથી ને તોપખાને નામ નોંધાવે / પાણી પીને મૂતર જોખે / બેઠા ત્યાં બપોર ને સૂતાં ત્યાં સવાર / બેસીએ જોઈ તો ઉઠાડે નહીં કોઈ / બોર આપીને કલ્લી કાઢી લે / ભાંડે તે ભંડાય, નિંદે તે નિંદાય / ભોંય બેઠા એટલે પડવાનો ભય ટળ્યો / મન જાણે પાપ ને મા જાણે બાપ / મા પૂછે આવ્યો ને બૈરી પૂછે લાવ્યો? / મારે મિયાં ને ફૂલે પીંજારા / મારવા કરતાં પદાવવું સારું / મોળું દહીં દાંત પાડે / માંદાની સુવાવડ, હજાર ચીજ જોઈએ / વપરાતી કૂંચી હંમેશાં ઊજળી / વાઢી આંગળી પર મૂતરે નહીં / વેશ્યા કોઈની વહુ નહીં / વેશ્યાને અઘરણી નહીં / વિષ્ટાનો કીડો કમળમાં મરે / લૂંટાયા તો લૂંટાયા પણ ચોર તો દીઠા / લેતાં લાજી ને આપતાં ગાજી / શેરડીનો સાંઠો છેક સુધી ગળ્યો ન હોય / શિકાર કરવો હોય ત્યારે સિંહ પણ નમે / સદા સુહાગણ તે વેશ્યા / સમ ખાય તે સદા જુઠ્ઠો / સારા જાણી નોતર્યા ને ભાણે બેસીને મૂતર્યા / સુંવાળી શેઠાણીના પાદતાં પ્રાણ જાય.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૦. સુખી કરીને સુખી થાવ
|next = ૧. મારું સુખ
}}
26,604

edits

Navigation menu