સહરાની ભવ્યતા/શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’|}} {{Poem2Open}} દર્શક કહે છે કે એમના જી...")
 
No edit summary
 
Line 46: Line 46:
મનુભાઈ ભલે કહે કે પોતે અનુભવમાંથી સીધું લખતા નથી પણ ગોપાળબાપાની વાડી ઉગાડવામાં એમનો હાથ હતો એ અહીં અછતું રહીશક્યું નથી. આજના અનુભવને ઇતિહાસમાં મૂકી જુએ છે ત્યારે પણ ભારે જહેમત ઉઠાવે છે. લેખન માટે થઈને એમણે કેટકેટલા પ્રવાસોકરેલા? દર્શક કશુંય સહેલાઈથી લેતા નહીં. લેખન કે વ્યાખ્યાનની પૂર્વતૈયારી માટે તો વાંચે જ. પ્રવાસો દરમિયાન કેટલીક કૃતિઓ આનંદમાટે વાંચે. વાંચનશિબિરો ચલાવે. ચર્ચા કરે. સક્રિયતા અને ચિંતન વચ્ચે સંતુલન રાખવા સાવધ રહે. સાંસ્કૃતિક મૂલ્યો પર પ્રહાર કરતાંલેખનમાં એમને રસ નહીં. એ ચોક્કસ પરંપરાના લેખક હતા. વ્યાપક અને ઊંડા અર્થમાં એ આસ્તિક હતા.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = જયંતિ દલાલ
|next = નગીનભાઈ
}}
26,604

edits

Navigation menu