સહરાની ભવ્યતા/પન્નાલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પન્નાલાલ|}} {{Poem2Open}} કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારી...")
 
No edit summary
 
Line 40: Line 40:
આઠમા દાયકામાં એમણે મુખ્યત્વે પૌરાણિક નવલકથાઓ લખી છે. શિવ–પાર્વતીને તો એ ભારત સમગ્રમાં અપૂર્વ અને અનન્ય કહે છે. એમની આ જાહેરાતનો વિરોધ કરવાની હિંમત ચાલતી નથી કેમ કે એમની એક રાજકીય આગાહી ઘણા સાહિત્યકારોની ઇચ્છા વિરુદ્ધસાચી પડી છે. પૌરાણિક કથાઓમાં યુગને અનુરૂપ અર્થઘટન કરવાને બદલે એ અસલને નિરૂપવામાં માનતા. મૂળના કથાનકો પરથી ભાવનાખંખેરી નાખવા માગતા. એમને ચમત્કારોનો લેશમાત્ર બાધ નહોતો, કેમ કે, ‘એ યૌગિક શક્તિઓ હોય છે, આધ્યાત્મિક વાસ્તવિકતાઓહોય છે.’ શ્રી અરવિંદનો યોગ એમને માટે પલાયન નથી. આપણું જીવન બે મૃત્યુઓ વચ્ચેના સમયગાળા જેવું છે. એને યોગ દ્વારા ઇચ્છામુજબ લંવાબી શકાય એવી શ્રદ્ધાથી પન્નાલાલ આપણને સહુને અહંકેન્દ્રિત પુરુષાર્થવાદી કહીને પોતાને સમર્પણવાદી તરીકે ઓળખાવતા.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિરંજન ભગત
|next = ડૉ. પ્રબોધ પંડિત
}}
26,604

edits

Navigation menu