26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાજેન્દ્ર શાહ|}} {{Poem2Open}} સ્વાતંત્ર્યસંગ્રામના દિવસો છે. કપડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 63: | Line 63: | ||
કવિ આદિલ કોઈની પણ મજાક કરી શકે પણ રાજુભાઈને સદા માન આપે. એમને 1964નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારેઅભિનંદનરૂપે એણે પત્રમાં નિશાન કરી પાંચ હજાર અગૂંઠા મોકલી આપ્યા હતા. કશુંય નકારે તો રાજુભાઈ શેના? સહજ મળ્યું તે માથે. હું યોગ્ય ન કહેવાઉં એવી નમ્રતા નહીં. નમ્રતાનું અભિમાન તો કદાપિ નહીં. માત્ર પ્રસન્નતા! ખીલેલ પદ્મ ‘નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ!’ | કવિ આદિલ કોઈની પણ મજાક કરી શકે પણ રાજુભાઈને સદા માન આપે. એમને 1964નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારેઅભિનંદનરૂપે એણે પત્રમાં નિશાન કરી પાંચ હજાર અગૂંઠા મોકલી આપ્યા હતા. કશુંય નકારે તો રાજુભાઈ શેના? સહજ મળ્યું તે માથે. હું યોગ્ય ન કહેવાઉં એવી નમ્રતા નહીં. નમ્રતાનું અભિમાન તો કદાપિ નહીં. માત્ર પ્રસન્નતા! ખીલેલ પદ્મ ‘નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = રસિકલાલ છો. પરીખ | |||
|next = રાવજી | |||
}} |
edits