સહરાની ભવ્યતા/રાવજી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રાવજી|}} {{Poem2Open}} ડાકોરથી એક કાચી સડક જાય છે. પહેલાં સુઈ ગામ આવ...")
 
No edit summary
 
Line 34: Line 34:
રાવજી પ્રવેશ્યો ત્યારે અદ્યતન કવિતાનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો હતો. શુદ્ધ કવિતાની વિભાવના ફરીફરી વાતાવરણમાં પ્રસારિત થવાલાગી હતી. કલ્પન, પ્રતિક, લય, ઇબારત આદિની અવારનવાર ચર્ચાઓ ઊપડતી; અને રાવજીને જીવવાનું તો એવું મળ્યું કે સંકડાશ, અસંતોષ, એકલતા અને વિષાદ પશ્ચિમનું કશુંક વાંચીને મેળવવાં પડે એમ ન હતાં. એવા વાચનની એને સગવડ પણ ઝાઝી ન હતી. એનીરચનામાં વરતાતી આધુનિક સંવેદના યુગ વિશેની એની સંપ્રજ્ઞતામાંથી જન્મી હશે એમ કહેવાનું રહેતું નથી. છતાં એના અવાજમાંવર્તમાનની બધી મૂંઝવણો અને રૂંધામણો ભળેલી છે. લાગે છે કે વેદના જ એક અનોખો અવાજ ઘડતી રહી. મુદતી ભવિષ્ય સાથે જોડાઈગયેલું દર્દ અને જતી–આવતી આર્થિક મુશ્કેલીઓ વચ્ચેય એ આનંદની ક્ષણો વીણતો રહ્યો, સહન કરવા મળ્યું એને સમૃદ્ધિ માનીને વાપરતોરહ્યો. ક્વચિત્ અસ્વસ્થતા અને આવેશ આવ્યાં તે પણ બળ બનીને. એના વ્યક્તિત્વનો સ્પર્શ વરતાતો કલ્પન અને લયને એકરૂપ કરતીએની જાનપદી પદરચનામાં, જ્યાં વિષય અને ભાષાનું સાયુજ્ય થાય અને એનું એ લાગતું સંવેદન રચનાએ રચનાએ અવનવા સ્તરેઊઘડતું જાય. પાંચસાત કલ્પન, બેત્રણ લય અને મહદ્ અંશે એક પરિમાણમાં રહીને કવિ રાવજીએ જે પરિણામ પ્રાપ્ત કર્યું એ એનાસમકાલીનો માટે એક આશ્ચર્ય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = રાજેન્દ્ર શાહ
|next = રાવળસાહેબ
}}
26,604

edits

Navigation menu