સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/મંડળી મળવાથી થતા લાભ-ગેરલાભ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મંડળી મળવાથી થતા લાભ-ગેરલાભ|}} {{Poem2Open}} સર્વપ્રિય સાહિત્યકાર...")
 
No edit summary
Line 11: Line 11:
૧૯૨૪થી ચાલતા `કુમાર’ સામયિકના સંસ્થાપક અને પહેલા તન્ત્રી હતા, રવિશંકર મ. રાવળ, ત્યારપછી હતા, બચુભાઈ રાવત. બચુભાઈના વડપણ હેઠળ કાવ્યસર્જન અને તેની શિક્ષા-પરીક્ષા માટે જે મંડળી જામેલી એનું નામ, `બુધસભા’. આપણા અનેકાનેક સિદ્ધ-પ્રસિદ્ધ કવિઓ પહેલાં તો `બુધવારિયાં’-માં ગયેલા અને પછી સ્વબળે વિકસેલા. `બુધસભા’ આજે પણ ચાલુ છે. ધીરુ પરીખની રાહબરી હેઠળ અનેક કવિઓ રૂપે ઘડાઈ રહ્યા છે.

લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી વગેરે કવિમિત્રોએ જન્માવેલી અને જમાવેલી મંડળી, `રે મઠ’. એમના સામયિકનું નામ હતું. `કૃતિ’ લખતાઃ `કૃતિ, સંસ્કૃતિ નહીં’ઃ ત્યારે ઉમાશંકરનું `સંસ્કૃતિ’ પણ હતું. સૂર એવો કે અમે વ્યક્તિએ સરજેલી કૃતિના પક્ષકાર પહેલા છીએ. અનેક નવોદિતો પ્રેરાયેલા. ગુજરાતી કવિતામાં આધુનિક સંવેદનશીલતાના આવિષ્કાર માટે આ મંડળી પંકાઈ. એ નવોન્મેષમાં જવાબદાર પણ ગણાઈ.
લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી વગેરે કવિમિત્રોએ જન્માવેલી અને જમાવેલી મંડળી, `રે મઠ’. એમના સામયિકનું નામ હતું. `કૃતિ’ લખતાઃ `કૃતિ, સંસ્કૃતિ નહીં’ ત્યારે ઉમાશંકરનું `સંસ્કૃતિ’ પણ હતું. સૂર એવો કે અમે વ્યક્તિએ સરજેલી કૃતિના પક્ષકાર પહેલા છીએ. અનેક નવોદિતો પ્રેરાયેલા. ગુજરાતી કવિતામાં આધુનિક સંવેદનશીલતાના આવિષ્કાર માટે આ મંડળી પંકાઈ. એ નવોન્મેષમાં જવાબદાર પણ ગણાઈ.

મંડળીઓની વાતમાં ઉમેરાય, વડોદરા. રામજી મન્દિરની પોળમાંનું ભોગીલાલ ગાંધીનું ઘર. ૨૦-મી સદીના સાતમા દાયકા દરમ્યાન દર ગુરુવારે ત્યાં સુરેશ જોષી, પ્રબોધ ચોક્સી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુલામ મોહમ્મદ શેખ અને બીજા બૌદ્ધિકો મળતા. હું વિદ્યાર્થી સૌને જોતો-સાંભળતો. સમાજ સંસ્કૃતિ રાજકારણ ઇતિહાસ વગેરે ક્ષેત્રો સાથે સાહિત્યનો વિમર્શ-પરામર્શ થતો. સુરેશભાઈ રિલ્કેનાં કાવ્યો વાંચે, પ્રબોધભાઈ કાફકા-કામૂની વાત માંડે, ભોગીભાઈ વિશ્વ-રાજકારણનો કશો મુદ્દો છેડે. વગેરે. ભોગીભાઈના `વિશ્વમાનવ’-માં અને પ્રબોધભાઈના `ક્ષિતિજ’ સામયિકમાં એ ગુરુવારોનાં જ્ઞાનતેજ પ્રસરતાં. એ `ક્ષિતિજ’ પાછળથી સુરેશભાઈને સોંપાયું જે વડે ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્ય સાથે જોડાયું અને એ અર્થમાં આપણા સાહિત્યનો ક્ષિતિજ-વિસ્તાર થયો.

26,604

edits