સ્વાધ્યાયલોક—૮/હું સમરું એસ. આર.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હું સમરું એસ. આર.}} {{Poem2Open}} ‘પરથમ સમરું…’ કોને? મધ્યકાલીન કવિ...")
 
No edit summary
Line 20: Line 20:
૧૯૮૨માં ભટ્ટસાહેબે શેક્‌સ્પિયર સોસાયટીની સ્થાપના કરી હતી. એમના પ્રમુખપદે એ સક્રિય હતા. અંતિમ દિવસો લગી એને વધુ સક્રિય કરવાનો એમનો પ્રયત્ન હતો અને એને માટે પોતાને પણ વધુ સક્રિય કરવાનો એમનો પુરુષાર્થ હતો. અવસાનના ચારેક દિવસ પૂર્વે જ રવિવારે તો એમણે વિલ કર્યું હતું. એમાં સાઠ હજાર રૂપિયા જેટલી મોટી રકમ અંગ્રેજી ભાષા-સાહિત્યની સંસ્થા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવા માટે એમણે અર્પણ કરી હતી. ૧૯૮૪ના મેની ૨૪મીએ ભટ્ટસાહેબનું અવસાન થયું. મને હંમેશાં લાગતું હતું કે સૌને મૃત્યુ હોય, એક ભટ્ટસાહેબને જ મૃત્યુ ન હોય. આજે પણ એવું જ લાગે છે.

ભટ્ટસાહેબનું સમગ્ર વ્યક્તિત્વ એમના અવાજમાં વ્યક્ત થતું હતું, એમની સંપૂર્ણ પ્રતિભા એમના અવાજમાં પ્રગટ થતી હતી. ભટ્ટસાહેબ એટલે અવાજ, અશમ્ય અને અદમ્ય અવાજ, અસ્ખલિત અને અવિરત અવાજ, અરધી સદીનો જીવતોજાગતો અવાજ, અમદાવાદના અંતરાત્માનો અવાજ. આજે ક્યાં છે એ અવાજ! સહેજ સૂનું લાગે છે. હવે ભટ્ટસાહેબનું મૌન, અનંત મૌન! કેવું અસહ્ય લાગે છે! ભટ્ટસાહેબ અને મૌન એ એક મહાન વિરોધાભાસ છે. ભટ્ટસાહેબનું મૌન એ વિધિની વક્રતા જ નહિ, વિધિનું ચાપલ્ય છે. અંતમાં એ જ પ્રાર્થના કે

તમે જે પ્રેમથી પૂર્વે સ્વીકાર્યો’તો મને, ગુરો! 
આજે એ પ્રેમથી મારી સ્વીકારો ગુરુદક્ષિણા!
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
તમે જે પ્રેમથી પૂર્વે સ્વીકાર્યો’તો મને, ગુરો!
આજે એ પ્રેમથી મારી સ્વીકારો ગુરુદક્ષિણા!
</poem>
{{left|'''૧૮ મે ૧૯૮૬'''}}
{{left|'''૧૮ મે ૧૯૮૬'''}}

Navigation menu