સોરઠી સંતવાણી/ઓળખો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|?ઓળખો|}} <poem> ગુરુ! તારો પાર ન પાયો એ જી! તારો પાર ન પાયો પૃથવીન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|?ઓળખો|}}
{{Heading|ઓળખો|}}


<poem>
<poem>
Line 9: Line 9:
એજી! સમરું શારદા માત  
એજી! સમરું શારદા માત  
એ વારી! વારી! વારી!  
એ વારી! વારી! વારી!  
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી–હો–જી  
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી–હો–જી  
એ જી, થંભ વિણ આભ ઠેરાયો  
એ જી, થંભ વિણ આભ ઠેરાયો  
એ વારી! વારી! વારી! —  
એ વારી! વારી! વારી! —  
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી.  
હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી.  
એ જી! માખણ વિરલે પાયો  
એ જી! માખણ વિરલે પાયો  
Line 21: Line 21:
એ જી વરસે નૂર સવાયો  
એ જી વરસે નૂર સવાયો  
એ વારી! વારી! વારી!  
એ વારી! વારી! વારી!  
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
ગગન-મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી.  
ગગન-મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી.  
એ જી બાળકનો રૂપ સવાયો  
એ જી બાળકનો રૂપ સવાયો  
એ વારી! વારી! વારી!  
એ વારી! વારી! વારી!  
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી.  
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી.  
એ જી સાધુડાંનો બેડલો સવાયો  
એ જી સાધુડાંનો બેડલો સવાયો  
એ વારી! વારી! વારી!  
એ વારી! વારી! વારી!  
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
</poem>


</poem>
{{Poem2Open}}
<center>[દેવાયત]</center>
અર્થ : હે ગુરુ! હે પૃથ્વીના સ્વામી! તારો પાર પમાતો નથી.
પ્રથમ ગૌરીપુત્ર ગણેશને અને શારદા માતને સ્મરીએ છીએ. હે માનવો! અજરામર ગુરુ અર્થાત્ પ્રભુને ઓળખી લેજો.
એ ધણી કેવા છે? એણે તો પૃથ્વી અને આકાશ જેવાં મહાસત્ત્વોને મૂળિયાં વગર ટકાવ્યાં છે, અને થાંભલા વગર આભને ઠેરવ્યો છે.
ગગન-મંડળમાં એક ગાય વિયાણી છે, પણ તેનાં માખણ તો વિરલા જનો જ પામ્યા છે.
શૂન્ય-શિખર પર અલખનો અખાડો છે. ત્યાંથી સવાયાં નૂર તેજ વરસે છે.
ગગનમંડળમાં બે બાળકો ખેલે છે, એનાં રૂપ સવાયાં છે.
શિવજીના ચેલા દેવાયત પંડિત આ વાણી બોલ્યા છે. સાધુસંતોની તરણ-નૌકા ક્ષેમકુશળ રહેજો.
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
|previous = ?????-?????
|next = ?????
}}
18,450

edits

Navigation menu